SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૧૯૭ તમ:ની શાન્તિ-તે તમ: શાન્તિ. તમઃ-અંધકાર, અજ્ઞાન, શાન્તિ નિવારણ. અસ્તુ હો. (૧૮-૫) અસ્તુ-હો. કોને ? વઃ-તમને, શા માટે ? તમ; શાન્ત્યઅજ્ઞાનના નિવારણ અર્થે. કોણ ? સુધાસોવરવા બ્યોા નિર્મીત-વિદ્ભુવ: -જેમણે અમૃત જેવી વાણીરૂપી ચંદ્રિકા વડે દિશાઓનાં મુખ નિર્મલ કર્યાં છે; અર્થાત્ જેમની ધર્મ-દેશનાએ દરેક દિશામાં જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે. તથા મુળ-લક્ષ્મા-હરણનાં લંછનને ધારણ કરનાર. (૧૮-૬) અમૃત-તુલ્ય ધર્મ-દેશના વડે દિશાઓનાં મુખ ઉજ્વલ કરનાર તથા હરણનાં લંછનને ધારણ કરનાર શ્રીશાંતિનાથ ભગવાન્ તમને અજ્ઞાનના નિવારણ અર્થે હો. (૧૯-૪) અતિશિિમ:-અતિશયરૂપ સમૃદ્ધિ વડે. અતિશય એ જ દ્ધિ તે અતિશયદ્ધિ, તેના વડે. દરેક તીર્થંકરને ૩૪ અતિશય-રૂપી મહાઋદ્ધિ હોય છે. સનાથઃ -સહિત, યુક્ત. સુરાસુર-7-નાથાનામ્-સુર, અસુર અને મનુષ્યોના નાથને. सुर અને असुर અને नृ તે સુચતુર-રૃ, તેના નાથ તે સુરાસુર-નૃ-નાથ, તેઓના પુરાસુર-7-નાથાનામ્. વનાથઃ-એક માત્ર સ્વામી. હ્ર એવા નાથ તે નાથ. -એક માત્ર. જેની સાથે બીજો ઊભો ન રહી શકે તેવા. નાથ-સ્વામી. श्रीकुन्थुनाथः भगवान् શ્રીકુંથુનાથ ભગવાન્. વઃ -તમને. પ્રિયે-લક્ષ્મી માટે, આત્મલક્ષી માટે. અસ્તુ હો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy