SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૮૭ ઘસાય છે, તેથી તેની પંક્તિઓ ચકચકિત બનેલી છે. ધાતુને ચકચકત બનાવવાનું કામ સરાણ કરે છે, તેથી મુકુટને અહીં સરાણની ઉપમા આપવામાં આવી છે. (૭-૬) જેમના ચરણ-નખોની પંક્તિઓ દેવોના મુકુટ-રૂપી સરાણના અગ્રભાગથી ચકચકત થયેલી છે, તે ભગવાન્ સુમતિસ્વામી તમને મનોવાંછિત આપો. (૮-૪) અન્તરşારિ-મથને-અંતરના શત્રુઓનો નાશ કરવામાં. અન્તર્ક એવા રિ તે અન્તરારિ, તેમનું મથન તે અન્તરજ્ઞામિથન, અન્તરક -અંતરના. અરિ-શત્રુ. મથન-હનન, નાશ કરવાની ક્રિયા. જોપાટોપાત્-કોપના આટોપથી, ક્રોધના આવેશથી. જોપનો આવેપ તે જોવાટોપ. જોપ-ક્રોધ. આટોપ-વિસ્તાર. વ-જાણે. આ અવ્યય અહીં ઉત્પ્રેક્ષા કરવા અર્થે વપરાયેલું છે. અરુળા:-લાલ રંગની. પદ્મપ્રભ-પ્રમોઃ-શ્રીપદ્મપ્રભ-સ્વામીની. વેદ-ભાતઃ-કાયાની કાંતિ. વેહની માસ: તે વેદમાસ: તેહ-શરીર, કાયા, માસ:-કાંતિ. માસનું પ્રથમાનું બહુવચન માસ:. વઃ-તમારી. શ્રિયમ્-લક્ષ્મીને. પુષ્ણસ્તુ-પુષ્ટ કરો. (૮-૫) પુત્તુ-પુષ્ટ કરો. કોને ? વ: શ્રિયમ્-તમારી લક્ષ્મીને. કોણ ? પદ્મપ્રમપ્રમો: વેદમાસઃ-શ્રીપદ્મપ્રભુની કાયાની કાંતિ. કેવી છે એ કાંતિ ? અન્તરઙ્ગારિ-મથને જોપાટોપાત્ વ ઞળા:-આંતિરક શત્રુઓનું મથન કરવા માટે ક્રોધના આવેશથી જાણે લાલ થઈ ગયેલી. અહીં શ્રીપદથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy