SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ મા. સાયંકાળનાં પચ્ચકખાણ. (૧૦) પાણહાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્વત પાણી-આહારનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિ-પ્રત્યયાકાર. આ પ્રત્યાખ્યાન બિયાસણ અને તેથી ઉપરના સર્વે પ્રત્યાખ્યાનવાળાઓને સાંજના (રાત્રિક) પચ્ચખાણ માટે લેવાનું હોય છે. (૧૧) ચલવિ(હા)હાર દિવસના શેષભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યતનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચારે પ્રકારના આહારો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર (૩) મહત્તરાકાર, (૪) સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૧૨) તિવિ(હા)હાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યતનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર, (૪). સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૧૩) દુવિ(હા)હાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યતનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં બન્ને પ્રકારના આહારનો એટલે અશન અને ખાદિમનો નીચેના આગરોપૂર્વક ત્યાગ કરવામાં આવે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર, અને (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy