SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણનાં સૂત્રો ૦૧૨૯ પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારીપૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૮) પાણહાર-પાણીના આહારનો સૂર્યોદયથી) એક પહોર, કે દોઢ પહોર (નમસ્કાર સહિત)-મૂઠી સહિત (મન-વચન-કાયાથી-ત્યાગ કરે છે. તેમાં નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ. ૪. દિગ્બોહ. ૫. સાધુ-વચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. પાણીની છૂટ રહે છે, તે સંબંધી છ આગારો નીચે પ્રમાણે છે : (૮) લેપ, (૯) અલેપ, (૧૦) અચ્છ, (૧૧) બહુપ, (૧૨) સસિન્થ અને (૧૩) અસિક્ય. (૯) અભિગ્રહ નામનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં નીચેના આગારો પૂર્વક ત્યાગ કરે છે. ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. મહત્તરાકાર. ૪. સર્વસમાધિ-પ્રત્યયાકાર. અભિગ્રહ-એ પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રકાર છે. પ્ર.-૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy