________________
અતિચાર-આલોચના સૂત્ર ૦૭૯
રૂછે ! માનોમિ | जो मे देवसिओ अइआ( या )रो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, दुज्झाओ दुविचिंतिओ, अणायारो अणिच्छिअव्वो असावग-पाउग्गो, नाणे दंसणे चरित्ताचरित्ते सुए सामाइए ॥ तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हमणुव्वयाणं, तिण्हं गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं; बारसविहस्स सावगधम्मस्स जं खंडिअं, जं विराहिअं, तस्स मिच्छा मि दुक्कडं ॥
દંતાળ' બોલવા પૂર્વક કાઉસ્સગ્ગ પારી ઉપર પ્રગટ “લોગસ્સ' કહે તે પછી નીચે બેસીને ગુરુને વંદન માટે મુહપત્તિ પડીલેહીને ગુરુવંદન અધિકારમાં કહેલા વિધિ પ્રમાણે બે વખત ગુરુને વંદન આપે. પછી પૂર્વે મનમાં ધારેલા દિવસના અતિચારોનું નિવેદન કરવા માટે અડધું શરીર નમાવવા પૂર્વક “ચ્છાનું સંક્ષિદ કાવત્ ? ફેવસિઝં માતામિ ? એમ કહી ગુરુની અનુમતિ મેળવી પછી રૂછું મનોમિ કહીને “ગો ને ફેવસિમો.' વગેરે સૂત્રપાઠ બોલીને ગુરુ સમક્ષ એ અતિચારોની આલોચના માટે વિનંતિ કરે; ત્યારે ગુરુ કહે કે પ્રતિક્રમણ કરો ! એ રીતે શાસ્ત્રોક્ત દશ પ્રાયશ્ચિત્તો પૈકી બીજું “પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવાનો આદેશ કરે. આ પ્રાયશ્ચિત્ત “
મિચ્છામિ દુક્કડવગેરે રૂપ જાણવું.”
–ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧, પૃ. ૫૮૩. નોંધ:- ઉપરોક્ત પ્રમાણોમાં તથા પ્રતિક્રમણવિધિમાં દર્શાવ્યા પ્રમાણે સુગુરુવંદન સૂત્ર'ના પછી જ આ “અતિચાર આલોચના સૂત્ર' આવે છે. તે પ્રમાણે અહીં પાઠો ટાંકીને સૂત્રોના વિધિના ક્રમ અનુસાર તથા ઉપરોક્ત ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં આપવામાં આવેલ સૂત્રોના ક્રમ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથમાં “સુગુરુવંદન સૂત્ર” પછી અતિચાર આલોચના સૂત્રનો પાઠ આપવામાં આવેલ છે. આ ક્રમનું સમર્થન સંગત પૂજ્ય પં. શ્રી કાન્તિવિજયજી ગણિવર્યના એક પત્રમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org