________________
સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૧ fબ-ઉદાત્ત સ્વરે. લલાટે સ્પર્શ કરતાં.
નં-અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. વ-સ્વરિત સ્વરે મધ્યમાં આવતાં હાથ ચત્તા કરતાં. છે-ઉદાત્ત સ્વરે લલાટે સ્પર્શ કરતાં. ગુરુ કહે છે કે-“હા, એમ જ છે.” પાંચમું “યાપના-પૃચ્છા-સ્થાન” અહીં પૂરું થાય છે.
૬. અપરાધક્ષમાપન-સ્થાન સ્વામિ ઉમરમળો ફેવમિં વર્ષ-હે ક્ષમાશ્રમણ ! દિવસદરમિયાન થયેલા અપરાધોને હું નમાવું છું.
શિષ્યનું ક્ષમાપન સાંભળીને ગુરુ કહે છે કે- હું પણ તને (દિવસસંબંધી પ્રમાદાદિ અપરાધો) ખમાવું છું.”
આટલો વિધિ થયા પછી શિષ્ય પાછળના ત્રણ સંડાસા (સ્થળે) પ્રમાર્જીને ઊભો થાય છે. અને કહે છે કે
માસિગા-આવશ્યક કરવાના હેતુથી હું અવગ્રહની બહાર નીકળું છું.
અહીં “આવસ્સિઆએ પદ નિષ્ક્રમણક્રિયાના નિર્દેશ પૂરતું જ મૂકેલું છે.
ડિમાન-પ્રતિક્રમણ કરું છું.
ઉમાસમાળ રેસિપ સાથUTણ તિત્તીસગ્નયર-દિવસ-દરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીસમાંથી કોઈ પણ આશાતના થઈ હોય તેનું.
તેત્રીસ આશાતનાની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે(૧) કારણ વિના ગુરુની આગળ ચાલવું. (૨) કારણ વિના ગુરુની બાજુમાં ચાલવું. (૩) કારણ વગર ગુરુની પાછળ તદ્દન નજીક ચાલવું. (૪) કારણ વગર ગુરુની આગળ જ ઊભા રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org