________________
વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦ ૪૭૭
ગુરુઓ, કુલના આચાર્યો, જ્ઞાનવૃદ્ધો, તપસ્વીઓ, પોતાનાથી અધિક વિદ્વાનો તથા પોતાના ધર્મમાં સ્થિત મનુષ્યોને વંદન કરે છે અને તેના દ્વારા આયુ, વિદ્યા, કીર્તિ અને બળની વૃદ્ધિ થાય છે, તેમ માને છે.* એટલે વંદન વ્યવહાર એક સમુચિત સુંદર ક્રિયા છે અને તેનું ફલ ઉન્નતિ, વિકાસ કે આત્મ-કલ્યાણ છે, એ સુનિશ્ચિત છે. (૨) વંદના ધર્મનું મૂળ છે.
શ્રીહરિભદ્રસૂરિએ લલિત-વિસ્તરા-ચૈત્યસ્તવવૃત્તિમાં વંદનાને ધર્મનું મૂળ કહી છે. ‘ધર્મ પ્રતિ મૂલમૂતા વંવના ।' કારણ કે તેમાંથી ધર્મ-ચિન્તનાદિ રૂપ અંકુરાઓ ફૂટે છે, ધર્મ-શ્રવણ અને ધર્માચારરૂપ શાખા-પ્રશાખાઓનો વિસ્તાર થાય છે, તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફળો પ્રકટે છે.
(૩) વંદનાથી આઠે કર્મો પાતળાં પડે છે.
જૈનાગમોમાં વંદનક એટલે વંદનાનું ફળ બતાવતાં કહ્યું છે કે :
"देवान् गुरून् कुलाचार्यान्, ज्ञानवृद्धान् तपोधनान् ।
વિદ્યાધિળાનું સ્વધર્મસ્થાન, પ્રળમંત્ તનાયિ ! " -કુલાર્ણવ-તંત્ર ઉ. ૧૨-૧૧૩. દેવતાઓ, ગુરુઓ, કુલના આચાર્યો, જ્ઞાનવૃદ્ધો, તપસ્વીઓ, પોતાનાથી અધિક વિદ્વાનો તથા પોતાના ધર્મમાં સ્થિત મનુષ્યોએ સર્વને હે કુલનાયિકે ! વંદન કરવું જોઈએ.
“જ્ઞાનવૃદ્ધસ્તપોવૃદ્ધો, વયોવૃદ્ધ કૃતિ ત્રય: 1
પૂર્વ: પૂર્વાભિવાદ્ય: યાત, પૂર્વામાવે પ: પર: "
-સૌ૨. પૂ. સ. ૧૮-૧૦.
જ્ઞાનવૃદ્ધ તપોવૃદ્ધ અને વયોવૃદ્ધ એ ત્રણે વંદન કરવા યોગ્ય છે. તેમાં જ્ઞાનવૃદ્ધને પ્રથમ, તપોવૃદ્ધને પછી અને છેલ્લે વયોવૃદ્ધને વંદન કરવું.
‘અભિવાનશીલસ્ય, નિત્યં વૃદ્ધોપસેવિન: । चत्वारि तेषां वर्द्धन्ते, आयुर्विद्या यशो बलम् ॥"
(ગુરુ, માતા, પિતા, આચાર્ય તથા અન્ય) તેમજ તેમની નિત્ય સેવા કરનારનાં આયુ, વિદ્યા, વૃદ્ધિ પામે છે.
Jain Education International
-મનુસ્મૃતિ ૨-૧૨૧. વડીલો વગેરેને પ્રણામ કરનારનાં કીર્તિ અને બળ આ ચાર વસ્તુ
For Private & Personal Use Only
www.jainelibrary.org