________________
૪૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
એ વખતે મળેલા જવાબ પરથી ખબર પડી કે મૃગાવતીને કેવલજ્ઞાન થયું હતું. પછી તેમને ખમાવતાં શ્રીચંદનબાળાને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને બને મોક્ષમાં ગયાં.
૧૯. પ્રભાવતી' - ચેટક મહારાજની પુત્રી અને સિંધુ સૌવીરના છેલ્લા રાજર્ષિ ઉદાયન(-૪૦)ની પટ્ટરાણી. શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે તેની ભક્તિ અપાર હતી.
૨૦. ચેલ્લણા :-ચેટક મહારાજની પુત્રી અને મહારાજ શ્રેણિકની પત્ની પ્રભુ મહાવીરની તે પરમ શ્રાવિકા હતી. એક વખતે શ્રેણિકને તેના શીલ પર વહેમ આવ્યો હતો, પરંતુ સર્વજ્ઞ પ્રભુ મહાવીરના વચનથી તે દૂર થયો હતો. શીલવ્રતના અખંડ પાલનને લીધે તેની ગણના સતી સ્ત્રીઓમાં थाय छ.
૨૧-૨૨. બ્રાહ્મી અને સુંદરી :- શ્રી ઋષભદેવ ભગવાનની વિદુષી
१. शुओ-आव. हारि. वृ. पृ. ६७६ आ, ६७७ अ. २. रायगिहे णगरे सेणिओ राया, चेल्लणा तस्स भज्जा, सा वद्धमाणसामिण पच्छिमतित्थगरं
वंदित्ता वेयालियं माहमासे पविसति, पच्छा साहू दिलो पडिमापडिवण्णओ, तीए रति सुत्तिआए हत्थो किहवि विलंबिओ, जया सीतेण गहिओ तदा चेतितं, पवेसितो हत्थो, तस्स हत्थस्स तणएणं सव्वं सरीरं सीतेण गहिरं, तीए भणिअंस तवस्सी किं करिस्सति संपयं ? । पच्छा सेणिएण चिंतियं-संसारदिण्णओ से कोई, रुद्रुण कल्लं अभओ भणिओसिग्धं अंतेउरं पलीवेहि, सेणिओ गतो सामिसगासं, अभएण हत्थिसाला पलीविया, सेणिओ सामि पुच्छति चेल्लणा कि एगपत्ती अणेगपत्ती ? सामिणा भणिअं एगपत्ती ।
आव. हारि. वृ. पृ. ९५ आ. ३. पुण्णे य संवच्छरे भगवं ।
बंभीसुंदरीओ पट्टवेइ पुब्वि न पट्टविआ, जेण तया सम्मं न पडिवज्जइत्ति, ताहि सो मग्गंतीहि वल्लीतणवेढिओ दिट्ठो, परुढेणं महल्लेणं कुच्चेणंति, तं दट्ठण वंदिओ, इमं च भणियं-ताओ आणवेइ-न किर हत्थिविलग्गस्स केवलनाणं समुप्पज्जइत्ति भणिऊणं गयाओ, ताहे पचिंतितो-कहिं एत्थ हत्थी ? ताओ अ अलियं न भणति, ततो चितंतेण णायं-जहा माणहत्थित्ति, को य मम माणो ? वच्चामि भगवंतं वदामि ते य साहुणोत्ति पादे उक्खित्ते केवलनाणं समुप्पण्णं, ताहे गंतूण केवलिपरिसाए ठिओ । ताहे भरहोऽवि रज्जं भुंजइ । मरीईवि सामाइयादि एकारस अंगाणि अहिज्जिओ। आव. हारि. वृ. पृ. १५३ अ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org