________________
ભરફેસર-બાહુબલી-સઝાય ૦ ૪૫૫
બાલ્યવયે વૈરાગ્ય પામ્યા. માતા-પિતાએ તેમને મોહપાશમાં બાંધવા માટે લગ્ન કર્યા, પણ તેમણે તરત જ સંસાર છોડી શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને તેમની રજા લઈ સ્મશાનમાં કાયોત્સર્ગ કરી ધ્યાનમાં ઊભા રહ્યાં. એવામાં તેમનો સસરો સોમશર્મા બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો. તે મુનિવેશમાં ધ્યાન ધરી રહેલા ગજસુકુમાલને જોઈને ખૂબ ગુસ્સે થયો અને પોતાની પુત્રીનો ભવ બગાડ્યો એમ વિચારીને કાયોત્સર્ગ ધ્યાને રહેલા મુનિને શિક્ષા કરવાના નિર્ણય પર આવ્યો. એટલે પાસે જ ચિતા સળગતી હતી, તેમાંથી ધગધગતા અંગારા કાઢી, મુનિના મસ્તકે મૂક્યા. ગજસુકુમાલ તેનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. ઊલટું, મનને ધ્યાનમાં વધારે દઢ કર્યું. એમ કરતાં તેઓ અંતકૃત કેવલી થયા અને મોક્ષે ગયા.
उ२. सतिसुमार* :- अवन्ति-सुमार. तेना पितान नाम मद्र અને માતાનું નામ ભદ્રા હતું. તેઓ ઉજ્જયની નગરીના રહેવાસી હતા અને બત્રીસ સ્ત્રીઓને પરણ્યા હતા.
* सुहत्थीवि उज्जेणि जियपडिमं वंद्या गया, उज्जाणे ठिया, भणिया य साहुणो-वसहिं
मग्गहत्ति, तत्थ ऐगो संधाडगो सुभद्दाए सिट्ठिभज्जाएधरं भिक्खस्स अइगओ पुच्छिया ताएकओ भगवंतो? तेहि भणियं-सुहत्थिस्स, वसहि मग्गामो, जाणसालाउ दरिसियाउ, तत्थ ठिया, अन्नया पऔसकाले आयरिया नलिणिगुम्मं अज्झयणं परियटुंति, तीसे पुत्तो अवंतिसुकुमालो सत्ततले पासाए बत्तीसाहिं भज्जाहि समं उवललइ, तेण सुत्तविबुद्धेण सूर्य, न एयं नाडगंति भूमिओ भूमियं सुणंतो उदिण्णो, बाहिनिग्गओ, कत्थ एरिसंति जाई सरिया, तेसि मूलं गओ, साहइअहं अवंतिसुकुमालोत्ति नलिणिगुम्मे देवो आसि, तस्स उस्सुग्गो पव्वयामि, असमत्थो य अहं सामनपरियागं पालेउं इंगिणिं साहेमि तेवि मोयावित्ता, तेणं पुच्छियत्ति, नेच्छति, सयमेव लोयं करेंति, मा सयंगिहीयलिंगो हवउत्ति लिंगं दिण्णं, मसाणे कंथरे कुंडगं तत्थ भत्तं पच्चक्खायं सुकुमालएहिं पाएहिं लोहियगंधेण सिवाए सपोल्लियाए आगमणं, सिवा एगं पायं खायइ, एगं चिल्लगाणि, पढमे जामे जण्णुयाणि बीए ऊरू तइए पोट्ट कालगओ, गंधोदगपप्फवासं, आयरियाणं आलोयणा, भज्जाणं परंपरं पुच्छा, आयरिएहिं कहियं सव्विड्डीए सुण्हाहि समं गया मसाणं, पव्वइयाओ य, एगा गुठ्विणी नियत्ता, तेसिं पुत्तो तत्थ देवकुलं करेइ, तं इयाणि महा कालं जायं ।
-आव. हारि. १. पृ. ६७०, अ. आ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org