________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૪૦૧ પ્રત્યે ભક્તિભાવવાળા અને શ્રીશાન્તિનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરનારા જન-સમુદાયને શ્રી, સંપત્તિ, કીર્તિ અને યશની વૃદ્ધિ કરનારી. સામાન્ય જનતાને તો આ ચાર વસ્તુઓ જ જોઈએ છે, તેથી દેવી તેમને એ વસ્તુઓ આપે છે. અહીં શ્રી-પદથી સૌન્દર્ય, સપૂત્-પદથી લક્ષ્મી તેમજ વિવિધ પ્રકારની સંપત્તિઓ, જેવી કે ઘર, ખેતર, બાગ-બગીચા, ઢોર-ઢાંખર, નોકર-ચાકર, રાચ-રચીલું વગેરે, કીર્તિ-પદથી લોકોનાં સામાન્ય વખાણ અને યશ-પદથી મોટી પ્રસિદ્ધિ સમજવાની છે.
(૧૨-૧૩) ૩થ-હવે અહીં જે વર્ણન કર્યું છે, તેના અનુસંધાનમાં જણાવવાનું કે રક્ષ રક્ષ-રક્ષણ કર ! રક્ષણ કર !! અહીં મંત્રાક્ષરને લીધે રક્ષ પદ બે વાર મુકાયેલું છે. કયારે ? સવા-નિરંતર. કોણ ? વં-તું. હે દેવી! તું. શેમાંથી રક્ષણ કર ? નિત્તાન-વિષ-વિષધર-દુષ્ટપ્રદ-રાગ-1-રમિયતઃ; રાક્ષસ-રિપુ-TV-મારી-વીતિ-થાપલાવિખ્યઃ- (૧) જલના ભયમાંથી, (૨) અગ્નિના ભયમાંથી, (૩) વિષના ભયમાંથી, (૪) વિષધરના ભયમાંથી (પ) દુષ્ટ પ્રહ-ચારના ભયમાંથી, (૬) રાજાના ભયમાંથી, (૭) રોગના ભયમાંથી, (૮) લડાઈના ભયમાંથી એ આઠ પ્રકારના ભયમાંથી તથા (૧) રાક્ષસના ઉપદ્રવમાંથી, (૨) શત્રુગણના ઉપદ્રવમાંથી, (૩) મરકીના ઉપદ્રવમાંથી (૪) ચોરના ઉપદ્રવમાંથી (૫) “ઇતિ’–સંજ્ઞાથી ઓળખાતા સાત પ્રકારના ભયોમાંથી, (૬) શિકારી પ્રાણીઓના ભયમાંથી અને (૭-૮) “આદિ' શબ્દ વડે ભૂત, પિશાચ તથા શાકિનીઓના ઉપદ્રવમાંથી, એ રીતે આઠ પ્રકારના ઉપદ્રવમાંથી, વળી બીજું શું કરે ? સુશિવં ફરુ -મંગલ કર, મંગલ કર !! ર–અને શક્તિ ૨ -શાંતિ કર ! (શાંતિ) કર !! તુ$િ $
-તુષ્ટિ કર ! (તુષ્ટિ) કર !! પુષ્ટિ કુરુ કુરુ-પુષ્ટિ કર ! (પુષ્ટિ) કર !! સ્વતિ ૨ કુરુ-અને ક્ષેમ કર ! (મ) કર !! કયાં ? રૂદ-આ સ્થલે, આ પ્રસ્તાવે.
(૧૪) ગુરુ –કર ! કર !! શું? શિવ-શક્તિ-તુષ્ટિ–પુષ્ટિ-સ્વસ્તિશિવ, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિ, ક્યાં? રૂદ –અહીં, આ સ્થળે. કોને? ગનાનાં-લોકોને, ભય-ત્રસ્ત લોકોને, દુઃખ-પીડિત લોકોને. કોણ ? માવતિ! જુવતિ !-હે નિરાકાર ! હે ત્રિગુણાત્મક દેવી ! તું, કેવી છે તું ? “ૐ નમો Jain Educe the r ational
For Private & Personal Use Only
www.jainelibrary.org