SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ યુગલના અક્ષરોને અને પલ્લવ રૂપે નિહિત કરેલા ઍકાર તથા એંકારને વિસંકલિત કરવામાં આવે તો અગિયાર અક્ષરનો શ્રી પાર્શ્વનાથનો મંત્ર પ્રાપ્ત થાય છે. આ મંત્રને શ્રી શાંતિનાથના નામાક્ષર મંત્ર અથવા પ્રધાન વાક્ય રૂપ ૩ઝ નમો નમ:ના પાંચ અક્ષર સાથે વિશિષ્ટ પ્રયોજન માટે શાંતિસ્તવમાં સંયુક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારે બે ખંડોનું સંયોજન કરાય તો નીચે પ્રમાણે શ્રી માનદેવસૂરિએ પ્રસ્તુત સ્તવમાં પ્રયુક્ત કરેલો મંત્ર પ્રાપ્ત થાય છે. પહેલો ખંડ બીજો ખંડ-અક્ષર ૧૧. અક્ષર ૫ ॐ नमो नमः ç દી હૈં. ય: ક્ષ: $ ર્ ર્ સ્વાહા આ ષોડશાક્ષરી મંત્ર છે. આ મંત્રના મંત્રપદો વિસંકલિત કરાય તો નીચે પ્રમાણેના અર્થો પ્રાપ્ત થાય છે. –એવું નિર્ધારિત કર્યું છે વાચક પદ જેનું એવા શ્રી શાન્તિનાથના નામમંત્રને પ્રથમ પ્રયુક્ત કરવામાં આવેલ છે. નમો નો-૩%ની સાથે યોજાયેલા નમ: પદો મંત્રનો જ એક ભાગ છે, જે મંત્રાધિષ્ઠાયક પ્રત્યે અંતરંગ ભક્તિ દર્શાવે છે. વિશેષતાને અર્થે અહીં તે બે વાર યોજાયેલાં છે. -આ મંત્રાક્ષર સર્વ સંપત્તિઓનું પ્રભવ-સ્થાન છે તથા રૂપ, કીર્તિ, ધન, પુણ્ય, પ્રયત્ન, જય અને જ્ઞાનને આપનારો છે.' -આ મંત્રાક્ષર અતિ દુઃખના દાવાનળને શમાવનારો, ઘોર ઉપસર્ગને દૂર કરનારો, વિશ્વમાં ઉપસ્થિત થતાં મહાસંકટોને હરણ કરનારો તથા સિદ્ધ-વિદ્યાનું મુખ્ય બીજ છે, પરંતુ અહીં તે અતિશયને આપનાર ૨. “શૂન્યવચક્ષરમવડ, પ્રવ: સર્વસમ્પાન્ ! નદ્ર-વિવું-નોવેત:, સાક્કાર: પવઈ રહા वामातनूजवामांससंस्थितो रूप-कीर्तिदः । ધન-પુષ્ય-પ્રયત્નાનિ, નય-જ્ઞાને રાણી રદ્દા”-મત્રાધિરાજ કલ્પ, દ્વિતીય પટલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy