________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ૦૩૮૭
તુષ્ટિ ગુરુ ગુરુ-તુષ્ટિ કર, તુષ્ટિ કર. પુષ્ટિ ગુરુ ગુર-પુષ્ટિ કર, પુષ્ટિ કર. સ્વસ્તિ ૨ ૩ અને ક્ષેમ કર, ક્ષેમ કર. રતિ-ઇતિ, સમાપ્તિ. અહીં “તિ' અવ્યય જગન્જંગલ-કવચની સમાપ્તિ દર્શાવનારું છે. (૧૪) બાવતિ ! ગુવતિ !-હે ભગવતી ! હે ત્રિગુણાત્મક દેવી!
મંત્રવિશારદો ભગવતીનો અર્થ સૂક્ષ્મ સ્વરૂપ અવ્યક્તા અને નિરાકારા એવો કરે છે. અને ગુણવતીનો અર્થ સ્થૂલ સ્વરૂપ-મંત્રાત્મક, ત્રિગુણાત્મક અને કાર્યાત્મક માને છે.
મુવતીનું સંબોધન જવતિ ! માવતી-દેવી. ગુવતીનું સંબોધન મુવતિ ! ગુણવત-ગુણવાળી, ત્રિગુણાત્મક. સત્વ, રજસ્ અને તમન્સ એ ત્રણ ગુણોથી યુક્ત.
'ॐ नमो नमो हाँ ह्रीं हूँ हू: यः क्षः ह्रीं फट् फट् स्वाहा'
મંત્રમાં અક્ષર-સંકલના એ મુખ્ય વસ્તુ છે અને તેના સકલ સંયોજનમાથી જ વિશિષ્ટ અર્થ નિષ્પન્ન થાય છે, છતાં તેમાં વપરાયેલા અક્ષરો પૃથપણે કેવો ભાવ દર્શાવનારો છે. તે અહીં દર્શાવીએ છીએ.
શ્રી કમઠે પ્રકાશિત કરેલ છે અને વિજયા તથા જયા દેવીઓએ જે મંત્ર દર્શાવેલ છે તે “મંત્રાધિરાજ' નામનો પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર છે. તે અશિવોના નિષેધ કરનારા મંત્રપદોથી ગર્ભિત છે. તે “મંત્રાધિરાજ'નેમંત્રાધિરાજ સ્તોત્રમાંથી* સમુદ્ધાર કરાય તો તે નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
‘% % p [ Ė g: યઃ સ. પુર્ પુર્ સ્વાહા {I આ પ્રમાણે આ મંત્ર પંદર અક્ષરનો છે. તેમાંથી શીર્ષકના ઝંકાર
* જુઓ મંત્રાધિરાજ સ્તોત્ર નામની પ્રત, લા. દ. ઇન્સ્ટિટ્યૂટ પ્રત નં. ૮૬૭૩૩૭૭૪માંથી ઉદ્ધત કરેલ સ્તોત્ર. આ સ્તોત્ર પ્રસ્તુત સ્તવની પ્રાંતે ટિપ્પણિકામાં આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org