________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૩૭૫
સત્તતં-સદા નમઃ-નમસ્કાર હો.
(૬) તમ્-તેને જેનું અત્યાર સુધી વર્ણન કર્યું છે તેને.
શાન્તિમ્-શ્રી શાંતિનાથ ભગવાનને.
નમત-નમો, નમસ્કાર કરો.
યસ્ય-જેમના.
કૃતિ-આ પ્રકારના, ઉપર જણાવેલા.
નામ-મન્ત્ર-પ્રધાન-વાક્યોપયો-તતોષા-નામમંત્રવાળા વાકચ
પ્રયોગોથી તુષ્ટ કરાયેલી.
નામ-મન્ત્ર-પ્રધાન એવો વાવ્યોપયો તે નામ-મન્ત્ર-પ્રધાન-વાજોપયો, તેના વડે તતોષા તે નામ-મન્ત્ર-પ્રધાન-વાજ્યોપયોગ તતોષા.
નામ-મન્ત્ર-પ્રધાન-‘ૐ' નિર્ધારિત કર્યું છે નામ જેનું તે- રૂપી નામમંત્રની પ્રધાનતાવાળો. ભગવાનના વિશિષ્ટ રૂપ ૐકાર મંત્રને ‘નામમંત્ર’ કહેવામાં આવ્યો છે.
વાયોપયો-વાક્યનો ઉપયોગ, વાક્યનો પ્રયોગ. તે અહીં ૐ નમો નમ: સમજવું. તતોષ-કરાયેલા તોષવાળી, તુષ્ટ કરાયેલી. અર્થાત્ કાર રૂપી ‘નામમંત્ર’વાળા વાક્યપ્રયોગોથી તુષ્ટ કરાયેલી.
દેવી વિજયાને તુષ્ટ કરવા માટે શાન્તિ બલિને અભિમંત્રિત કરીને પ્રક્ષેપ કરાય ત્યારે ૩ નમો નમ: રૂપ પ્રધાન વાક્યનો ઉપયોગ-ઉચ્ચારણઉદ્ઘોષણા, એક મહાવાક્યના પ્રયોગથી* થાય છે.
* પ્રસ્તુત મહાવાક્ય નીચે પ્રમાણે હોય છે :--
ॐ नमो भगवते अर्हते शान्तिनाथस्वामिने सकल कलातिशेषकमहासम्पत्समन्विताय त्रैलोक्यपूजिताय नमो नमः शान्तिदेवाय सर्वामरसुसमूहस्वामिसम्पूजिताय भुवनपालनोद्यताय सर्वदुरितविनाशनाय सर्वाशिवप्रशमनाय सर्वदुष्टग्रहभूतपिशाचमारि शाकिनीप्रमथनाय नमो भगवति जये विजये अजिते अपराजिते जयन्ति जयावहे सर्वसङ्घस्य भद्रकल्याणमङ्गलप्रदे साधूनां श्रीशान्तितुष्टिपुष्टिदे स्वस्तिदे भव्यानां सिद्धिवृद्धि निर्वृति निर्वाण
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org