SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વરકનક-' સ્તુતિ ૦૩૬૧ આ વર્ણન યંત્રના સ્મરણ-પ્રસંગમાં યોજાયેલું હોઈને યોગવિદ્યાવિશારદોને ધ્યાન ધરવામાં ઉપયોગી થઈ શકે તેવું છે. યોગનિષ્ઠોના મત પ્રમાણે અમુક રંગનું ધ્યાન અમુક પરિણામ નિપજાવી શકે છે; જેમ કે પીળા રંગનું ધ્યાન સ્તંભન કરવામાં ઉપયોગી છે, રાતા રંગનું ધ્યાન ક્ષોભણ માટે ઉપયોગી છે, કાળા રંગનું ધ્યાન વિદ્વેષણ માટે ઉપયોગી છે, વગેરે વગેરે. યંત્રને તૈયાર કરતી વખતે પણ આ ગાથા ખાસ બોલવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy