________________
૩૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આવી છે, કે જે જગજનોને તરવા માટેની એકમાત્ર આશા છે.
આ સૂત્રના પ્રથમ શ્લોકમાં રૂપકાલંકાર છે. બીજા શ્લોકમાં અનુપ્રાસાલંકાર છે અને ત્રીજા શ્લોકમાં વ્યતિરેકાલંકાર છે. સ્ત્રીઓ આ સ્તુતિને સ્થાને “સંસાર-દાવાનલ'ની સ્તુતિ બોલે છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન પરંપરા છે.
આ સ્તુતિ ઉપર શ્રી કનકકુશલ ગણિએ વિ. સં. ૧૬૫૩માં વૃત્તિ રચી છે. શ્રી જયચંદ્રાયણ વિ. સ. ૧૫૦૬માં પ્રતિક્રમણ વિધિ રચી છે. તેમાં વિશાલ લોચનદલનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org