SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિશાલ-લોચન-દલ'-સૂ૦૩૪૩ ફૂલની વચ્ચે થનારા પુંકેસર-સ્ત્રીકેસર આદિ તંતુ-વિશેષ. પ્રાતઃ-પ્રાત:કાલમાં. વિરતિનેચ-વીર જિનેશ્વરનું. મુર-પાં-મુખરૂપી કમલ. પુનાતુ-પવિત્ર કરો. a -તમને. વેપા-જેમનું. પે--અભિષેકનું કાર્ય, સ્નાત્ર-ક્રિયા. अभिषेकनुं कर्म ते अभिषेक-कर्म. अभिषेक श६ अभि+सिच्વિશિષ્ટ પ્રકારે જલ-સિંચન કરવું, તેના પરથી બનેલો છે. તે વિધિ-પૂર્વક થતા વિશિષ્ટ સ્નાન-વિધિનો અર્થ બતાવે છે. જ્યારે કોઈ નવા રાજાને ગાદીએ બેસાડવો હોય, મૂર્તિની પૂજા કરવી હોય કે તીર્થંકરાદિનો જન્મ થયો હોય, ત્યારે તે-તે પ્રસંગ મુજબ અભિષેક કરવામાં આવે છે. અહીં “અભિષેક'નો અર્થ તીર્થકરોના જન્મપ્રસંગે થતી સ્નાત્રક્રિયા સમજવાનો છે. વૃત્વ-કરીને. પત્તાં-મત્ત થયેલા, મસ્ત થયેલા. ઈ-મરા-હર્ષના સમૂહથી. હર્ષનો પર તે ઈ-મર હર્ષ-આનંદ, મર-સમૂહ. સુર-સુખને. સુરેન્ના:-સુરેન્દ્રો, દેવેન્દ્રો, દેવોના સ્વામીઓ. ‘સુકું રગને રૂતિ ગુર:-, તેષામિન્દ્રઃ સુરેન્દ્રઃ સારી રીતે પ્રકાશે તે સુર, તેનો ઈન્દ્ર તે સુરેન્દ્ર,” અથવા “સુરી દેવીનાં વા ફેન્દ્ર: સુરેન્દ્રઃ I સુરોનો એટલે દેવોનો જે ઇન્દ્ર, તે સુરેન્દ્ર.' સમાસના છેડે આવેલા ઈન્દ્ર-શબ્દ શ્રેષ્ઠતાનો અર્થ બતાવે છે, જેમકે માનવેન્દ્ર, ગજેન્દ્ર વગેરે તેથી સુરેન્દ્રનો અર્થ શ્રેષ્ઠ દેવતા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy