________________
૨૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વદુરમો [વદુરના ] બહુરવાળો, બહુકર્મવાળો વિદુ એવા રનમ્ વાળો તે વેલ્યું , તેનું પ્રથમાનું એકવચન વદુરના:
બહુ-ઘણા, રજકર્મો-બાંધેલાં કર્મો. “બહુરજ' એટલે બહુ બાંધેલાં કર્મવાળો અથવા “બહુરત”—બહુ આસક્ત. “વહુરા: વહુવધ્યમાન વહુરતો વા' (અ. દી.)
રો-મતિ-હોય છે. કુઠ્ઠાણામંત૩િ-ડિવાનામ્ અન્તસ્રયા-દુખોના ક્ષયને. દુઃખોની અંતક્રિયા, દુઃખોનો અંત, દુઃખોનો ક્ષય તેને. શાદી [રિષ્યતિ-કરશે, કરે છે.
વિરેજ-[ T]-થોડા. વાત્રે-[વાર્તન-કાળ વડે, કાળે કરીને. (૪૧-૪) સાવરૂU......જોબ.
આ ગાથામાં આવશ્યક-ક્રિયાની અપૂર્વ મહત્તા પ્રકટ કરવામાં આવી છે કે જેનું એક અંગ પ્રતિક્રમણ-ક્રિયા છે. તેમાં જણાવ્યું છે કે-“શ્રાવક સાવદ્ય કર્મોને કરનારો હોવાથી ઘણાં પાપોને બાંધનાર છે, તેમ છતાં આ આવશ્યક ક્રિયા વડે તે સકલ દુઃખોનો અંત અલ્પ સમયમાં જ કરે છે, એટલે કે તે મુક્તિને પામે છે.” પ્રત્યેક આવશ્યકની વિશિષ્ટતા અને મોક્ષ-સાધકતા આ ગ્રંથનાં ૧ થી ૬ પરિશિષ્ટોમાં દર્શાવેલી છે.
(૪૧-૫) જો કે શ્રાવક સાવદ્ય આરંભોને લીધે બહુ અશુભ કર્મવાળો હોય (પાપકર્મમાં આસક્તિવાળો હોય) છતાં તે આ (સામાયિક આદિ છે) આવશ્યક વડે થોડા સમયમાં દુઃખોનો અંત કરશે. *
* જો કે દુ:ખના સર્વનાશરૂપ અંતક્રિયામાં આખરી કારણ તો શૈલેશી અવસ્થા
યથાખ્યાત” ચારિત્ર છે, તો પણ સુદર્શન શેઠ વગેરેની જેમ શ્રાવકને પ્રતિક્રમણ સર્વ દુઃખના નાશમાં પરંપરકારણ હોવાથી, “પ્રતિક્રમણથી સર્વ દુઃખનો શ્રાવક વિનાશ કરશે” એમ કહ્યું તે પણ બરાબર છે.
-ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૩૬૧.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org