________________
વંદિત્ત સૂત્ર ૦ ૨૫૯
રાખવી અને
૨૫. સ્ત્રીનાં અંગોપાંગોની અશુચિતાનો વિચાર કરીને
૨૬. તેનો (સ્ત્રી સંગનો) ત્યાગ કરનાર એવા “મહાપુરુષોનું હૃદયથી બહુમાન” કરવું. ૫.
૨૭. પછી બાધક દોષોની વિપક્ષ એવી “વૈરાગ્યમય વિચારણા કરવી અને
૨૮. મારા ચારિત્રશીલ ધર્માચાર્ય ગુરુની આગળ “ક્યારે દીક્ષા લઈશ ?' એવો મનોરથ કરવો.
શ્રાવકનાં દિનકૃત્યોનો સંક્ષેપમાં આ સાધારણ ક્રમ છે. ૬.
“ોરવાળિ નાત્યાદ્રિ-મદ્રસ્થાના છી' (અ. દી.)-“ગૌરવ' એટલે જાતિમદ આદિ મદનાં આઠ સ્થાનો. તે નીચે મુજબ જાણવા :- ”(૧) જાતિ-મદ, (૨) કુલ-મદ, (૩) રૂ૫-મદ (૪) બલ-મદ, (૫) શ્રુત-મદ, (૬) તપ-મદ, (૭) લાભ મદ અને (૮) ધન-મદ.” અથવા અત્યંત આસક્તિ-ગૃદ્ધિ તે ગૌરવ'. તેમાં પ્રાપ્ત થયેલા વિષયોનું અભિમાન અને આસક્તિ(લાલસા) હોય છે. તેના ત્રણ પ્રકારો નીચે મુજબ છે :- (૧) “રસ-ગૌરવ”મધુર ખાનપાનનું અભિમાન અને તેની લાલસા, (૨) “ઋદ્ધિ-ગૌરવ–ધન-કુટુંબ વગેરેનું અભિમાન અને તેની લાલસા, (૩) “શાતા-ગૌરવ'-કોમળ શય્યા, કોમળ વસ્ત્ર, સુખકારી આસન વગેરે શરીરને શાતા ઉપજાવનારી સામગ્રીઓનું અભિમાન તથા તેની લાલસા.”
સન્ન-વસાય-હંસુ-વિજ્ઞા-કૃષય-ડેષ-સંજ્ઞા, કષાય અને દંડને વિશે.
'संज्ञा:-असातवेदनीय-मोहनीयकर्मोदय-सम्पाद्या आहारा भिलाषादिરૂપાક્ષેતનાવિશેષા: ' (સમવાયાંગ-ટીકા સૂ. ૪) “સંજ્ઞા' એટલે અશાતાવેદનીય અને મોહનીય કર્મના ઉદયથી થતી આહારની અભિલાષા વગેરે પ્રકારની વિશિષ્ટ ચેતનાઓ. તેના ચાર પ્રકારો સમવાયાંગસૂત્રમાં નીચે પ્રમાણે જણાવ્યા છે :-“વત્તારિ સUMI પન્ના, તે નહીં માહાર-મ-મેણુ-પરિણાદ-સUUILT સંજ્ઞાઓ' ચાર પ્રકારની છે : તે આ રીતે :-' ૧. આહાર, ૨. ભય, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org