SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૫૫ ડિમે-[પ્રતિઋણમામિ]-પ્રતિક્રમું છું, પ્રતિક્રમણ કરું છું. વાસમ્સ-[વવિ]-વાચિક અતિચારોનું. વા-સંબંધી તે વાચિક, તેનું. વાયાળુ-[વાના]-વાણી વડે. માનસિગમ્ય-[માનસિ]-માનસિક અતિચારોનું. મનસ્–સંબંધી તે માનસિક, તેનું. સભ્યસ્મ-[સર્વ]-સર્વનું. વયાપક્ષ-[વ્રતાતિવાર]-વ્રતના અતિચારોનું. (૩૪-૪) જાણ્.. .વયાડ્યારસ. એક અપેક્ષાએ સઘળા અતિચારો ત્રણ પ્રકારે લાગે છે. (૧) કાયાના અશુભ વ્યાપારોથી-જેમ કે વધ, બંધન, અંગચ્છેદ વગેરેથી, (૨) વચનના અશુભ વ્યાપારોથી-જેમ કે સહસાભ્યાખ્યાન, રહોભ્યાખ્યાન વગેરેથી, (૩) મનના અશુભ વ્યાપારોથી-જેમ કે શંકા, કાંક્ષા, વિચિકિત્સા તથા ક્રોધ, માન, માયા, લોભ આદિથી. આ અશુભ યોગોને સ્થાને પુનઃ શુભ યોગોનું પ્રવર્તન કરવું તે પ્રતિક્રમણ છે. કહ્યું છે કે : “સ્વસ્થાનાદ્ યત્ પરસ્થાન, પ્રમાત્મ્ય વશં તિઃ । તનૈવ માં ભૂય:, પ્રતિમળમુતે ॥" -ધર્મ સંગ્રહ (પૃ. ૫૭૩) ભાવાર્થ :-“પ્રમાદને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં (સ્વભાવમાંથી વિભાવમાં) ગયેલા આત્માનું પુનઃસ્વસ્થાનમાં (સ્વભાવમાં) આવવું, તેને પ્રતિક્રમણ કહેવાય છે.” તે આ રીતે થઈ શકે : (૧) અશુભકાયયોગના સ્થાને તપ અને કાયોત્સર્ગની આરાધના : દઢપ્રહારીની જેમ. (૨) અશુભ વચન-યોગને સ્થાને ‘મિથ્યાદુષ્કૃતાદિ' વચનનો For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy