________________
૨૫૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આ પ્રમાણે સૂત્રની ગાથા ૬થી ૩૩ સુધીમાં સમ્યત્વના બાર વ્રતોના અને સંલેખનાના મળીને એકંદર ૮૫ અતિચારોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
એમાં ગાથા રમાં નિર્દિષ્ટ પંચાચારના અધ્યાહાર રહેલા અતિચારો૮ દર્શનના, ૮ જ્ઞાનના, ૮ ચારિત્રના, ૧૨ તપના અને ૩ વીર્યના ૩૯ ઉમેરતાં એકંદર અતિચારોની સંખ્યા ૮૫+૩૯=ની ૧૨૪ થાય છે.
અવતરણિકા-તપ આચાર અને વીર્યાચારના અતિચારો “નો છે વયાફગાવો' એ બીજી ગાથા દ્વારા “ર' કારથી જણાવીને પ્રથમ સામાન્યથી પ્રતિક્રમ્યા છે, અને વિશેષપણે તો તે અતિચારો બાબત “અલ્પવક્તવ્યપણું' આદિ હોવાથી કહ્યા નથી), એ રીતે જ્ઞાનાદિ પાંચ આચાર અને સમ્યક્વમૂલ બાર વ્રતો-આશ્રયીને શ્રાવકના ૧૨૪ અતિચારનું પ્રતિક્રમણ જણાવાય છે એ પ્રમાણે (૧) જ્ઞાનાદિ પાંચ આચાર અને (૨) પાંચ અણુવ્રત (૩)-ત્રણ ગુણ વ્રત (૪) ચાર શિક્ષાવ્રત અને (૫) સમ્યત્વ (૬) સંલેખના (અનશન) વગેરે વ્રતના સર્વે મળીને એકસો ચોવીશેય અતિચારો (૧) મન (૨) વચન (૩) કાયા-એ ત્રણના અશુભ યોગોથી ઊપજે છે તેથી નીચેની ગાથા વડે જે યોગથી જે અતિચારો ઉત્પન્ન થયા હોય તે અતિચારોનું પ્રતિક્રમણ તે તે યોગથી કરાવાય છે.
(૩૪-૩) ITU-[i]-કાયા વડે. ફરસ-[iાયિવસ્થ-કાયિક અતિચારોનું.
આ ગાથામાં “માસિગર્સ' એવો પણ પાઠ છે, અને ‘hiફ 'માંના અંત્ય “સ'નો આર્ષ પ્રયોગથી “સા' થયો છે.
આ શ્રી વંદિત્ત સૂત્રની શ્રી અકલંક(અભય)દેવસૂરિએ રચેલ વૃત્તિમાં ' શબ્દનો “પુનઃ' અર્થ જાણવો. એમ કહેલ હોવાથી “મળસિસ ૩ પાઠ સંભવે છે. અથવા તો તે પાઠાંતર હોય-એ પ્રમાણે વ્રતોના સર્વ અતિચારોને હું પ્રતિક્રમું છું. એ સંબંધે મૂળ ગાથામાંના ‘ ક્ષા' આદિ ત્રણ પદોમાં ષષ્ઠી વિભક્તિ પંચમીના અર્થમાં છે.
છાયા-સંબંધી તે કાયિક, તેનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org