SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૫) ક્યારે પૌષધ પૂરો થાય અને સ્વેચ્છાએ ભોજનાદિ કરું ઇત્યાદિ પ્રકારે પૌષધમાં ભોજનની ચિંતા કરવા રૂપ પૌષધવિધિનું વિપરીતપણું એ પ્રમાણેના અગિયારમા ‘પૌષધોપવાસ' નામના વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય તે સર્વેને નિંદું છું. અવતરણકા—હવે ચોથા શિક્ષાવ્રત ‘અતિથિ-સંવિભાગ' નામના બારમાં વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૩૦-૩) સચિત્તે-[ચિત્તે]-સચિત્ત વસ્તુ(ને વિશે) નિવિશ્વવળે-[નિક્ષેપળે]-નાખવામાં. નિક્ષેપ-મૂકવું, નાખવું, તેની ક્રિયા તે નિક્ષેપળ, તેના વિશે. પિઠ્ઠીને-[વિધાને]–ઢાંકવામાં, ઢાંકણ કરવામાં. અપિ+થા ઢાંકવું, તેની ક્રિયા તે અપિધાન-વિધાનઢાંકણ. તેના વિશે. અવિધાનમાંથી નો લોપ થાય છે. વવસ-મો [વ્યપદેશ-મત્સરે]-બહાનું કાઢવામાં અને અદેખાઈ કરવામાં. વ્યપવેશ અને મત્સર તે વ્યપદેશ-મત્સર, તેના વિશે. વિ+જ્ઞq+વિશ્-બહાનું કાઢવું, તે પરથી વ્યપદેશ-બહાનું, કપટ. એક વસ્તુ પોતાની હોય છતાં બીજાની કહેવી, કે બીજાની હોય છતાં પોતાની કહેવી, તે ‘વ્યપદેશ’. ‘મત્સર’-બીજાના સુખનો દ્વેષ કરવો કે સંપત્તિ કે લાભને સહન ન કરવો, તે ‘મત્સર'. ચેવ-[શ્વ ]-તે જ રીતે. વાતામ-તાળે-[ાજ્ઞાતિમ-દ્દાને]-કાળ વીતી ગયા પછી દાન આપવાને વિશે. વ્હાલનો અંતિમ તે ાજ્ઞાતિમ, તેમાં દેવાનું વન તે ાજ્ઞાતિમવાન, તેના વિશે. ‘કાલ’ શબ્દથી અહીં સાધુનો ભોજન-કાલ અથવા મુનિનો ગોચરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy