SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનાં સૂત્ર ૦૩ પ્રતિક્રમણ-હેતુગર્ભના બાળબોધમાં “ચ્યારે ખમાસમણે અરિહંતાદિક વાંદઈ” એમ કહ્યું છે, તે બાલબોધ કોનો કરેલ છે તે જણાવવું, તે જોયા બાદ જણાવાશે.' આ ઉત્તર પરથી વાહૂનો અર્થ “તીર્થકર ભગવંતોને તથા ધર્માચાર્યને કરવો ઉચિત છે. શ્રાવકે તો તે (પાઠ) “સમસ્ત શ્રાવકોને વાંદું છું.” એમ પણ કહેવું. (“ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૦) (૫) અર્થ-સંકલના ભગવંતોને [તથા ધર્માચાર્યને] વંદન હો, આચાર્યોને વંદન હો, ઉપાધ્યાયોને વંદન હો, સર્વસાધુઓને વંદન હો. (૬) સૂત્ર પરિચય આધ્યાત્મિક જીવનનો ઉત્કૃષ્ટ આદર્શ ભગવાનું, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ ચાર પદોની યોજનામાં રજૂ થયેલો છે. અહીં “ભગવાન” શબ્દથી તીર્થકર અને ધર્માચાર્ય(પટ્ટાચાર્ય)નું સૂચન છે; તથા બાકીનાં પદો અનુક્રમે આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુઓનો સ્પષ્ટ અર્થ બતાવનારાં છે. તેમને પુનઃ પુનઃ વંદન કરવાથી ભાવની વિશુદ્ધિ થાય છે. શ્રીજયચંદ્રસૂરિએ “પ્રતિક્રમણહેતુગર્ભ (પોથી ૮ : પત્ર ૨)માં જણાવ્યું છે કે “સેવવન્દ્રનં વિધાથ વતુરતિક્ષમાશ્રમ: શ્રીપુરનું વન્દ્રતે . નોfપ દિ રાજ્ઞ: प्रधानादीनां च बहुमानादिना स्वसमीहितकार्यसिद्धिर्भवतीति । अत्र राजस्थानीयाः શ્રીતીર્થ: પ્રધાનસ્થાનીયા: શ્રીનીવાર્યાય રૂતિ’–‘દેવવંદન કરીને ચાર ખમાસમણ વડે શ્રીગુરુને વાંદે. લોકમાં પણ રાજા અને પ્રધાન આદિના બહુમાન વડે પોતાની ઇચ્છલી કાર્યસિદ્ધિ થાય છે. અહીં રાજાને ઠેકાણે શ્રીતીર્થકરો અને પ્રધાનને ઠેકાણે આચાર્યાદિ સમજવા.” * રૂછhifર સમસ્ત શ્રાવ વંદું એમ પણ કોઈ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy