________________
વંદિતું સૂત્ર ૦ ૧૩૭ સંલેખન, સમ્યક્ત-આદિના એકસો ચોવીસ અતિચારોમાં સર્વથી પ્રથમ જ્ઞાનાચારના અતિચારોનું પ્રતિક્રમણ હવે દર્શાવાય છે.
(૪-૩) રદ્ધ-ચિત્ વિદ્ધમ-જે બંધાયું હોય. ફર્દિ [ન્દ્રિી:]-ઇન્દ્રિયો વડે. ઈન્દ્રિયોની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૨. દર્દ [વતુf]-ચાર વડે. વાર્દિ-[ષા]-કષાયો વડે.
“ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર મનોવૃત્તિઓ “કષાય કહેવાય છે. તેની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૨.
સપ્તર્દિ -પ્રતૈિ:]-અપ્રશસ્તો વડે, પ્રશસ્ત નથી તેવા વડે.
શંર્ ધાતુ શ્લાઘા કે વખાણના અર્થમાં વપરાય છે, તેથી “શસ્તનો અર્થ સ્લાવિત કે વખણાયેલું થાય છે, આગળ “y' ઉપસર્ગ લાગતાં તેમાં અધિકતાનું સૂચન થાય છે, તેથી “પ્રત’ શબ્દ “સારી રીતે શ્લાઘા પામેલું કે સારી રીતે વખણાયેલું' એવો અર્થ બતાવે છે. જે વસ્તુ સુજ્ઞજનો દ્વારા શ્લાઘા પામી હોય કે વખણાઈ હોય તે ઉત્તમ કહેવાય છે, એટલે પ્રશસ્તનો ભાવાર્થ ઉત્તમ છે. ઉત્તમ વસ્તુ જ ઈચ્છવા યોગ્ય કે આદરણીય હોય છે, એટલે પ્રશસ્તનો ફલિતાર્થ “ઇચ્છવા યોગ્ય કે આદરવા યોગ્ય છે.
પ્રીતની આગળ ક મૂકવાથી તે વિરુદ્ધ ભાવ અથવા ઊલટી બાજુ બતાવે છે. એટલે જે “પ્રશસ્ત' નથી, સુજ્ઞજનોથી વખણાયેલું નથી, અથવા જ્ઞાનીઓને, અનુભવીઓને મંજૂર નથી, તે “અપ્રશસ્ત' કહેવાય છે. આ વિશેષણ ઇન્દ્રિય તથા કષાય એ બંનેને લાગુ પડે છે.
on []-રાગથી, આસક્તિથી.
“ચેતે નેતિ રા' જેના વડે જીવ કર્મોથી રંગાય તે “રાગ”. શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિન્દુગ્રન્થમાં ફરમાવ્યું છે કે-“વિષધ્વપષ્યઃ રા: ' કોઈ પણ વિષયમાં આસક્તિ થવી તે “રાગ” છે.”
* જુઓ પ્રસ્તુત સૂત્રની ગાથા ૩૩-પની સમજૂતીમાં આવેલું કોષ્ટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org