SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ સૂત્ર ૧૩૫ કરવું તે “રા', તેના વિશે. જે કામ પોતાની જાતે કરવામાં આવે, તેને “કરણ' કહેવાય છે. sa-[પ્રતિઋામા]િ-પ્રતિક્રમું છું, પાછો ફરું છું. અહીં આરાધક આત્માએ નિજ કલ્યાણ માટે પ્રમાદસ્થાન કે પાપસ્થાનમાંથી પાછા ફરવાનું છે. પ્રમાદ(આદિ દોષો)ને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા પાછો તે જ મૂળ સ્થાને જવાની ક્રિયા કરે તે “પ્રતિક્રમણ' કહેવાય છે. ચિં-કૈિવસિ-દિવસમાં બનેલો, દિવસ સંબંધી. વિવસેન નિવૃતો વિસરિમાળો વા વૈવસ'-દિવસથી બનેલો અથવા દિવસ-સંબંધી તે દેવસિક. અહીં આર્ષપ્રયોગથી ‘વ’નો લોપ થઈ સિઝ એવું રૂપ બનેલું છે. देसिअंने पहले राइयं 3 पक्खियं चउमासियं-3 संवच्छरियं ते ते પ્રતિક્રમણની વિધિમાં બોલાય છે, ત્યારે તે તે પ્રમાણે તેનો અર્થ સમજથ્વો. અહીં બીજી વિભક્તિનો પ્રયોગ પાંચમીના અર્થમાં છે. સબં-[સર્વ-સર્વને. સર્વ સૂક્ષ્મ-વાદ્રપેમ્' (અ દી.) સર્વ એટલે સૂક્ષ્મ અને બાદર. (૩-૪) સુવિષે પરિપ-બાહ્ય અને આત્યંતર પરિગ્રહને વિશે. પરિગ્રહ બે પ્રકારનો છે : (૧) બાહ્ય અને (૨) આત્યંતર. તેમાં ધન, ધાન્ય વગેરે “બાહ્ય પરિગ્રહ છે અને ૧ મિથ્યાત્વ, ૩ વેદ, ૬ હાસ્યાદિક અને ૪ કષાય' એ ચૌદ “આત્યંતર પરિગ્રહ' છે. સચિત્ત અને અચિત્તના ભેદ વડે પણ પરિગ્રહના બે પ્રકારો કરી શકાય છે. જેમ કે નોકરચાકર, ઢોર-ઢાંખર વગેરે સચિત્ત પરિગ્રહ’ અને ધન, ધાતુ, મકાન વગેરે અચિત્ત પરિગ્રહ'. સાવજો વહુવિદે માંગે-પાપવાળી એવી વિવિધ સાંસારિક પ્રવૃત્તિઓને વિશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy