SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ३४. सावग-पडिक्कमण-सुत्तं* (श्रावक-प्रतिक्रमण-सूत्रम्) वाहत्तु' सूत्र (१) भूसा (गाहा) वंदित्तु सव्वसिद्धे, धम्मायरिए अ सव्वसाहू अ । इच्छामि पडिक्कमिडं, सावग-धम्माइआरस्स ॥१॥ जो मे वयाइआरो, नाणे तह दंसणे चरित्ते अ । सुहुमो य बायरो वा, तं निंदे तं च गरिहामि ॥२॥ दुविहे परिग्गहम्मी, सावज्जे बहुविहे अ आरंभे । कारावणे अ करणे, पडिक्कमे देसि सव्वं ॥३॥ जं बद्धमिदिएहि, चहिँ कसाएहिं अप्पसत्थेहिं । रागेण व दोसेण व, तं निदे तं च गरिहामि ॥४॥ आगमणे निग्गमणे, ठाणे, चंकमणे अणाभोगे । अभिओगे अ निओगे, पडिक्कमे देसि सव्वं ॥५॥ * શ્રી વિજયસિંહસૂરિજીએ આના ઉપર જે ચણિ (ચૂર્ણિ) રચી છે તેના બીજા પદ્યમાં તેમણે આ સૂત્રનો “સમણોવાસગ પડિક્કમણસુત્ત' તરીકે ઉલ્લેખ કર્યો છે. આ સૂત્ર ઉપર શ્રી રત્નશેખરસૂરિએ જે અર્થદીપિકા રચી છે તેમાં તેમણે આ સૂત્રનો પ્રારંભમાં “ગૃહપ્રતિક્રમણ-સૂત્ર” તરીકે અને અંતમાં “શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર' અને “શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર તરીકે નિર્દેશ કર્યો છે. -श्री 8 सत्य प्रश वर्ष 3. ७. पृ. २५६. ૧. આ સૂત્રનાં પદ્યો ૩૮, ૩૯, ૪૯ – એ પ્રમાણે ત્રણ ગાથા “સિલોગ' છંદમાં छ. पाहीनी कधी डट छम छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy