SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ सव्वस्स वि देवसिय दुश्चितिय-दुब्भासिय, दुच्चिट्ठिय इच्छाकारेण સંવિદ ? આ સર્વ પદોમાં છઠ્ઠી વિભક્તિનો લોપ થયો છે. તેનો અર્થ આ પ્રમાણે-આખા દિવસ સંબંધી અણુવ્રત વગેરેમાં ન કરવા યોગ્ય કરવાથી અને કરવા યોગ્ય ન કરવાથી જે જે અતિચારો લાગ્યા હોય, તેનું, કેવા પ્રકારના? તે કહે છે-તિય-આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ દુષ્ટ ચિતવન કરવાથી, આથી માનસિક અતિચાર કહ્યા. તથા ટુંક્માલિય-દુર્ભાષણ કરવા રૂપ અતિચાર, એ વચન-વિષયક અતિચારો કહ્યા તથા સુવૂિમિ-નિષેધ કરેલા દોડવા, કૂદવા વગેરે રૂપ કાયાની ક્રિયા-ચેષ્ટા તે કાયિક અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે કહે છે-છોરે સંવિદ ભવાન –હે ભગવંત ! મારા બળાત્કારથી નહીં પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે-દોષથી પાછા હઠવા માટે અનુમતિ આપો, એમ કહીને શિષ્ય મૌનપણે ગુરુની સન્મુખ જોતો ઊભો રહે, ત્યારે ગુરુ પડિમેદ-પ્રતિક્રમણ કરો-એમ કહે, ત્યારે પોતે ગુરુ વચનનો સ્વીકાર કરવા માટે રૂછં–મારે આપની આજ્ઞા પ્રમાણ છે એમ કહી તખ્ત મિચ્છા મિ દુધઉં એટલે ઉપર જણાવેલા સર્વે અતિચારો રૂપી મારું પાપ મિથ્યા થાઓ-અર્થાત્ એ અતિચારોની હું જુગુપ્સા કરું છું. પછી અતિચારોનું વિસ્તારથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવા માટે વિધિ અનુસાર વંવિા-સૂત્ર ભરાય છે. યોગશાસ્ત્ર, ગુર્જરાનુવાદ પ્ર. ૩, પૃ. ૩૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy