________________
૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
નમસ્કાર એવો અર્થ થાય છે.
(૨) પદ્મ નમારા; સન્તિ યસ્મિન્ (શ્રુતë) સપØનમાર: -એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ સમજીએ તો તેનો અર્થ પાંચ પરમેષ્ઠિરૂપી શ્રુતસ્કંધને કરેલો નમસ્કાર-આ પ્રમાણે થાય છે.
બન્ને અર્થો અહીં પ્રસ્તુત છે. પંચનમુક્કારોમાં પંચ શબ્દનો પ્રયોગ કરવામાં ન આવ્યો હોત તો, સમીપતરવર્તી સાધુઓને નમસ્કારની જ સંભાવના થાત જ્યારે પંન્વ શબ્દના પ્રયોગથી નિર્ધાંત રીતિએ પાંચેના નમસ્કારની સંભાવના થઈ શકે છે.
‘પાંચેયને કરેલા આ નમસ્કાર' એ પ્રમાણે એકવચનનો પ્રયોગ થયો છે, તે હેતુપૂર્વક છે. આ સામુદાયિક નમસ્કારરૂપી શ્રુતસ્કંધ છે. અને તે સર્વ પાપનો નાશ કરનાર છે.
માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય—એ પાંચ હેતુઓ વડે પાંચ પ્રકારનો નમસ્કાર કરાય છે.
આ પાંચ હેતુઓ કાવ્યમય ભાષામાં નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે :
મારગર્દેશક અવિનાશીપણું આચાર વિનય સંકેતજી; સહાયપણું કરતાં સાધુજી નમિયે નિજ ગુણ હેતે.
સ-પાવ-બળાતો-[ર્વ-પાપ-પ્રાશન:] સર્વ પાપનો વિનાશ કરનાર, સર્વ પાપ કર્મનો સમૂળ નાશ કરનાર.
પાપની સમજૂતી આ પ્રમાણે છે :
Jain Education International
–ભવિયણ ભજીએજી. (પં. પદ્મવિજયજી.)
श्रुतस्कन्धः वा पञ्चनमस्कारः एव श्रुतस्कन्धः । श्रुतस्य शास्त्रस्य स्कन्धः विभागः शास्त्रस्य आधाररूपः वा । भाषासु स्कन्धः शाखा इत्यर्थेनापि उपयुज्यते । पञ्चनमस्कारचर्चा नाम श्रुतज्ञानस्य शाखा एव ।
For Private & Personal Use Only
www.jainelibrary.org