________________
૬૨૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
નીચેના શબ્દો વપરાયેલા છે :
પ્રાકૃત
મુહપત્તી
મુહપોતિઆ
મુહણંતગ
પોત્તિઆ
હત્યગ
મુહપત્તીનું માપ બૃહત્કલ્પ-ભાષ્યમાં નીચે મુજબ જણાવેલું છે :चउरंगुलं विहत्थी, एवं मुहणंतगस्स उ पमाणं । बितीयं पि य पमाणं, सुह-प्पमाणेण कायव्वं । !
સંસ્કૃત
મુખપટ્ટિકા
મુખપોતિકા, મુખ,વસ્તિકા, મુખાચ્છાદન
મુખાનન્તક
પોતિકા
હસ્તક
ભાવાર્થ :- એક વેંત અને ચાર આંગળ એ મુહપત્તીનું પ્રમાણ છે. આ પ્રમાણ સામાયિક અગર પ્રતિક્રમણ કરનારના પોતાના હાથનું જાણવું. બીજું પ્રમાણ એ છે કે મુખના પ્રમાણે-મુખ ઢાંકી શકાય તે પ્રમાણે કરવી. તેનો આકાર ચાર ખૂણિયા એટલે ચોરસ હોવો જોઈએ, તેવો અભિપ્રાય યતિદિનચર્યાના નીચેના ઉલ્લેખથી સમજાય છે :
'चउंरंगुलं०
व्याख्या- चत्वार्यङ्गुलानि एकः च वितस्ति: एतावता षोडशाङ्गुलानीत्यर्थः, एतच्चतुरस्त्रस्य मुखानन्तकस्य तु प्रमाणमुक्तम्'
એક વેંત અને ચાર આંગળ એટલે સોળ આંગળ. આ માપ ચોરસ આકારવાળી મુહપત્તીનું કહેલું છે.
Jain Education International
તેની રચના કેમ કરવી તે અંગે આચારદિનકરની અહોરાત્રચર્યા વિધિ(પૃ. ૧૨૫)માં જણાવ્યું છે કે તસ્ય સમારચના-વસ્ત્રસ્ય પાતિ વામતો विधाय, स्वतः परत्र भञ्जनेन द्विगुणं कुर्यात्, ततः पुनस्ततोऽपि द्विगुणम्, ततः तिर्यग्भङ्गेनाष्टगुणं कुर्यात् । मुखवस्त्रिकायाः वामपार्श्वबहिर्वस्त्रपालिधारणम्, શાનાં તુ ધારનું ચોળી ।તેની રચના આ પ્રમાણે છે-કપડાની કિનાર ડાબી બાજુએ રાખીને તેને બેવડું કરવું. પછી તેને ઉપરથી (ત્રીજા ભાગ જેટલું) બેવડું
For Private & Personal Use Only
www.jainelibrary.org