SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક પારવાનો વિધિ૦૫૪૩ [૩] સામાયિક પારવાનો વિધિ (સામાયિકનો સમય બે ઘડીનો છે, તે પૂરો થયે તરત જ સામાયિક પારવાનો વિધિ કરવો જોઈએ. આ સમયમાં કાંઈ પણ ફરક પડે તો તે પ્રમાદ ગણાય અને ક્રિયામાં દોષ લાગે.) સંકેત વિધિમાં આપ્યા મુજબ સમજવો. પ્રણિપાત (૧) ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી. ઇર્યાપથ-પ્રતિક્રમણ (૨) સામાયિક લેવાના વિધિમાં દર્શાવ્યા મુજબ કરવું. મુહ. પડિ.નો આદેશ (૩) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને નીચે પ્રમાણે આજ્ઞા માગવી : ઇચ્છા. મુહપત્તી પડિલેહઉં ? (ગુરુ કહે, પડિલેહેહ.) ઇચ્છે, (આજ્ઞાનો સ્વીકાર). | મુહ. પડિ. (૪) પછી બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા કરવી. આ ક્રિયામાં પચીસ બોલ મુહપત્તીના તથા પચીસ બોલ અંગ-પડિલેહણાના ચિંતવવા. સામાયિકની ક્રિયા પારવાનો આદેશ (૫) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને ઊભા થઈને નીચે પ્રમાણે આજ્ઞા માગવી : ઇચ્છા. સામાયિક પારું ?* * અહીં ગુરુ કહે કે પુણો વિ કાયā [ફરી પણ કરવું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy