________________
સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર ૦૫૨૫ સિદ્ધો વંદ્ય અને સ્તુત્ય છે, કારણ કે તેઓ અનંત ચતુટ્યાદિ ગુણોથી યુક્ત છે. વળી તેમના લીધે મુમુક્ષુઓને મોક્ષની પ્રત્યય થાય છે, મોક્ષમાર્ગનાં સાધનોનો પ્રત્યય થાય છે અને મોક્ષ મેળવવા માટેનો ઉત્સાહ પ્રકટે છે, તેથી મુમુક્ષુઓને માટે તેઓ અવિનાશીપણાની બુદ્ધિ ઉત્પન્ન કરનારા હોઈને ઉપકારક છે.
વૃદ્ધસર્વજ્ઞ. અવતારેષાવિપરીતતત્ત્વ વૃદ્ધ ઉચ્ચત્તે (આ.ટી.)
જેમણે સમગ્ર તત્ત્વોને અવિપરીતપણે જાણી લીધાં છે, તે બુદ્ધો કહેવાય છે. આ દૃષ્ટિએ બુદ્ધનો અર્થ સર્વજ્ઞ થાય છે.
પાર-શત-અપુનર્ભવે સંસારને તરી ગયેલા. પરંપર-સાત-પરંપર-સિદ્ધ. સબ-સિદ્ધ સર્વ પ્રકારના સિદ્ધો.
સિદ્ધો પંદર પ્રકારના છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદે તેના ભેદો નીચે મુજબ જણાવેલા છે : ૨. તિર્થી-સિદ્ધ-તીર્થ-સિદ્ધો-જંબૂસ્વામીની જેમ તીર્થની વિદ્યમાનતામાં
સિદ્ધ થયેલા. ૨. તિસ્થ-સિદ્ધ-અતીર્થ-સિદ્ધો-મરુદેવી-માતાની જેમ તીર્થની વિદ્યમાનતા વિના સ્થાપના પહેલાં સિદ્ધ થયેલા, તીર્થના વ્યવચ્છેદકાલમાં જાતિ
સ્મરણાદિથી સિદ્ધ થયેલા. રૂ. તિસ્થા-સિદ્ધ-તીર્થકર-સિદ્ધો-શ્રી ઋષભદેવ વગેરેની જેમ તીર્થંકર
થઈને સિદ્ધ થયેલા. ૪. તિસ્થર સિદ્ધ-અતીર્થકર સિદ્ધો-ભરત ચક્રવર્તીની જેમ સામાન્ય
કેવળી સિદ્ધ થાય તે. . ચંબુદ્ધ-સિદ્ધ-સ્વયંબુદ્ધ-સિદ્ધો-આર્દ્રકુમારની જેમ જાતે જ બોધ
પામીને સિદ્ધ થયેલા. ૬. પયહુદ્ધ-સિદ્ધિwત્યેકબુદ્ધ-સિદ્ધો-કરકંડૂની જેમ એકાદ નિમિત્તથી બોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org