SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારદાવાનલ'-સૂત્ર ૦૪૯૩ મમત્ર-તન-મન. તે રૂપ મરભૂમિ-રહેવાની જગા. તેમાં નિવાસ-વાસ કરનારી. આ આખું સામાસિક પદ સેવ નું વિશેષણ છે, તે સંબોધનાર્થે મુકાયેલું હોવાથી નિવાસે ! એવો પ્રયોગ કર્યો છે. છાયા-સંમાર-સારે !-કાંતિ-પુંજથી ઉત્તમ, અત્યંત તેજસ્વીપણાને લીધે રમણીય ! છાય-કાન્તિ, પ્રભા કે દીપ્તિ. તેનો સંબાલ્સમૂહ કે જથ્થો. તેના વડે સારા-ઉત્તમ, શ્રેષ્ઠ, રમણીય. આ પદ પણ સેવિ નું વિશેષણ અને સંબોધન હોવાથી છાયા-સંસાર-રે ! એવો પ્રયોગ થયેલો છે. વરમત-રે ! સુંદર કમલયુક્ત હાથવાળી. જેના હાથમાં સુંદર કમલ છે એવી. વર એવા મનથી યુક્ત કરવાની તે વરમન વશરા. તેનું રૂપ ઉપરનાં પદો મુજબ સંબોધનાર્થે વામન રે ! થયેલું છે. તાર- મરા !-દેદીપ્યમાન હાર વડે સુશોભિત ! તાર એવો જે હર તેના વડે મિરી, તે તીર-હfમામી. તાર - સ્વચ્છ, નિર્મલ કે દેદીપ્યમાન. શા-કંઠનું આભૂષણ . મામા-મનોહર. આ પદ પણ તેવિ !નું વિશેષણ હોવાથી સંબોધનરૂપ છે. વાસંલોદ-હે!-વાણીના સમૂહરૂપ દેહવાળી ! વાઘોનો સંવાદ તે જ જેનો છે તે વાઇ-સંતોદ-હા, વાળ-ભાષા. સંતોદ-સમૂહ કે જથ્થો. વેદ-કાયા શરીર. બાર અંગરૂપ વાણીના સમૂહથી જેનો દેહ બનેલો છે તેવી. આ પદ પણ વિ !નું વિશેષણ હોવાથી સંબોધનાર્થે મુકાયેલું છે. ભવ-વિર-વભવના વિરહ (મોક્ષ) રૂપ વરદાન, તેને. મવ એટલે સંસાર કે જન્મ-મરણના ફેરા. તેનો વિરદ થવો એટલે તેમાંથી છૂટી જવું. આ છુટકારો ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે ફરી કોઈ વાર સંસારમાં આવવું ન પડે. તેથી મોક્ષ એ જ ભવ-વિરહ છે. તે પ્રાપ્ત થાય તેવું વરદાન, તેને. દિ આપો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy