________________
“સંસારદાવાનલ'-સૂત્ર ૦૪૯૧
તેના વડે સંવું તે મુ -પvi-સંત. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે.
જ શબ્દ દીર્ધાન્ત પણ મળે છે. (જુઓ શબ્દ ચિંતામણિ વગેરે.)
ગુરુ એટલે મોટા કે શ્રેષ્ઠ. નમ એટલે એકસરખા પાઠવાળા આલાપક. આલાપકની સમજ માટે જુઓ સૂત્ર ૧૩મું. કેટલેક સ્થળે વ્યાખ્યા અથવા વિવેચન માટે પણ ગમ શબ્દ વપરાયેલો જોવાય છે. * વળી નંદીસૂત્રની વૃત્તિમાં એક સૂત્રમાંથી થતા વિવિધ વ્યુત્પત્તિ-લભ્ય અર્થ માટે પણ તે વપરાયેલો છે, પરંતુ અહીં આલાપક-અર્થ ગ્રહણ કરવો ઉચિત છે.
સમુદ્રનું એક નામ રત્નાકર-રત્નનો ભંડાર પણ છે, કારણ કે તેના તળિયે અનેક જાતનાં બહુમૂલ્ય રત્નો પડેલાં છે. એ જ રીતે વિરાગમરૂપી સમુદ્રમાં શ્રેષ્ઠ આલાપકો એ રત્નો છે અને તે મોટા પ્રમાણમાં હોવાથી તેને સંક-વ્યાપ્ત-ભરપૂર કહ્યો છે.
દૂર-પ-જેનો કિનારો ઘણો દૂર-છેટો છે તેને. દૂર-છેટો છે પાર જેનો તે દૂર-પીર, તે પ્રત્યે, તેને. સા-ઉત્તમ, શ્રેષ્ઠ. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે. વીરામ-નનિધિ-શ્રીવીરપ્રભુના આગમરૂપી સમુદ્રને.
શ્રીવરપ્રભુનો આગમ તે વીરામ અને તે રૂપ નનનિધિ-સમુદ્ર તે વીરામ-નનિધિ, તે પ્રત્યે.
જેનાથી વસ્તુ-તત્ત્વનો સ્ફટ બોધ થાય, તે આગમ. -સમાર Tખ્ય વસ્તુત નેત્યાન -અથવા આપ્ત-વચનનો સંગ્રહ તે આગમ છે, તેથી સર્વજ્ઞ-પ્રણીત વચન, સિદ્ધાંત કે સૂત્રને આગમ કહેવામાં આવે છે. અન્ય તીર્થકરોની જેમ ભગવાન શ્રી મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો, તે તેમના મુખ્ય શિષ્યો-ગણધર ભગવંતોએ સૂત્ર-રચના દ્વારા ભાષામાં ઉતાર્યો
* વિશેષા. ભા. ગા. ૯૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org