________________
કલ્યાણ-કંદ સ્તુતિ ૦૪૭૫
પદi-[પ્રથમ-પ્રથમ, પહેલા, આદિ. નિર્વ [fi ]-જિનેન્દ્રને, જિનવરને, જિન-શ્રેષ્ઠને.
કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચતુર્દશપૂર્વધારી જેઓ ઈન્દ્રની સમાન છે, એટલે કે શ્રેષ્ઠ છે, તે જિનેન્દ્ર'.
સંક્તિ-[ક્તિ]-શાંતિજિનને, સોળમા તીર્થંકર “શ્રી શાંતિનાથને.
જેઓ શાંતિને સિદ્ધ કરીને તેના નાથ બન્યા છે, તે “શાંતિનાથ', અથવા શાંતિનો જ ઉપદેશ આપે છે, તે “શાંતિનાથ'. અથવા માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વ ઉપદ્રવોની શાંતિ થઈ, તેથી જે “શાંતિનાથ' કે શાંતિજિન” કહેવાય છે, તેમને. _ 'जा ओ असिवोवसमो, गब्भगए तेण संतिजिणो'
(આ.નિ.) જેઓ ગર્ભમાં હતા ત્યારે અશિવ-ઉપદ્રવ ઉપશાંત થયો હતો, તેથી તે શાંતિજિન(કહેવાયા.)
તો-[તત:]-ત્યાર પછી.
નિપાં-મિનિન]-નેમિજિનને. નેમિનાથને, બાવીસમાં તીર્થકર “શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને.
નેમિ' એટલે ચક્રની ધારા. જેઓ “અરિષ્ટ'-અશુભનો નાશ કરવામાં ચક્રની ધારા-સમાન છે, તે નેમિનાથ. અથવા જેમની માતાએ સ્વપ્નમાં રત્નજડિત(રિઝરત્નમય) ચક્ર-ધારા જોઈ હતી, તેથી તે અરિષ્ટનેમિ કહેવાયા છે. અમંગલ-પરિવાર માટે “રિષ્ટ' શબ્દની પૂર્વે “અકાર લગાડેલ છે. તેઓ યાદવકુલમાં જન્મીને મોક્ષે પધાર્યા હતા, તેથી યદુકુલતિલક,” યદુકુલ-ભૂષણ' કે “યદુકુલ-નંદન' પણ કહેવાય છે.
મુforદ્ર મુિનીન્દ્રF]-મુનીન્દ્રને, મુનિઓના ઇન્દ્રને, તીર્થકરને. મુનિ' એટલે સંત, સાધુ, યતિ કે ઋષિ.
મુનિઓમાં જેઓ ઇંદ્ર-સમાન છે, તે મુનીન્દ્ર. શ્રી તીર્થકર ભગવાન મુનિઓમાં સર્વશ્રેષ્ઠ હોવાથી “મુનીન્દ્ર' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org