________________
જય વિયરાય” સૂત્ર ૦ ૪૪૧
પ્રધાન-શ્રેષ્ઠ. સર્વથા –સર્વ ધર્મોમાં.
જૈન શાસનમ-જૈન-શાસન, જિનોનું પ્રવચન, જિનેશ્વરની આજ્ઞાઓ, જિનેશ્વર દેવનાં ફરમાન, અથવા જિનેશ્વરની આજ્ઞા પાળતો શ્રમણાદિ ચતુર્વિધ સંઘ. પતિ-જય પામે છે.
(૪) તાત્પર્યાર્થ પદાપાસુનં-આ સૂત્રમાં આશયની શુદ્ધિ માટે પ્રણિધાન કરવામાં આવ્યું છે, તેથી તે “પUિકુત્ત' કહેવાય છે. તેના પ્રથમ શબ્દો પરથી તે “જયવીયરાય સૂત્ર' તરીકે પણ ઓળખાય છે.
પ્રણિધાન’ શબ્દ મનની વિશિષ્ટ એકાગ્રતાનો તથા પ્રાર્થનાનો અર્થ દર્શાવે છે. અહીં તે પ્રાર્થનાના અર્થમાં યોજાયેલો છે.
નર વીયરીય ! ની-પુરું !'-તે વીતરાગ પ્રભુ ! હે ત્રિલોકના નાથ ! તમો જયવંત વર્તો.
નય વીતર ! નારો !-કવિતસ્ત્રિભોવનાથાડમત્રપામેતત્ ભવિ-સન્નિાનાર્થન' (લ. વિ.) “જય વિયરાય ! જગ-ગુરુ !' એ શબ્દો ભાવનું સંન્નિધાન કરવા માટે ભગવાન ત્રિલોકનાથને આમંત્રણરૂપે કહેવામાં આવ્યા છે.
દોડ માં તુ માવો મથવું !–હે ભગવન્ ! મને તમારા પ્રભાવથી-સામર્થ્યથી પ્રાપ્ત થાઓ.
ગાયતાં સામર્થ્યન મવિન્ !' (લ. વિ.)-વીતરાગ મહાપુરુષ પોતે કોઈ પર રોષ કે તોષ કરતા નથી, તો પણ તેમના અવલંબનથી વીતરાગદેવના ઉપાસકો આત્મ-શક્તિનો અપૂર્વ વિકાસ સાધી શકે છે; એટલે તે લાભ તેમના સામર્થ્યથી જ પ્રાપ્ત થયો ગણાય છે.
ભવ-નિબૅગો-વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ, ઉદાસીનતા. સંસારના ભોગ-વિલાસોને નિઃસાર કે અસાર સમજવા અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org