________________
જય વયરાય” સૂત્ર ૦૪૩૯
ખાસ જાણવું જોઈએ.”
પંચાશક-ટીકામાં જણાવ્યું છે કે-“સમયે સિદ્ધાન્ત’ ‘સમય’માં એટલે સિદ્ધાન્તમાં (૩-૩).
તદ વિ-[તથા]િ-તથાપિ, તો પણ. મમ-[+]-મને. ડું-[મવતી-હોજો. સેવા-સેવા-સેવા, ભક્તિ, ઉપાસના. બવે-બવે-[બવે-ભ]-ભવોભવને વિશે, જન્મ-જન્માંતરને વિશે. તુમ્હ-[તd]-તમારા. ચUTI T[ચરાયો:]-ચરણોની, પગોની.
જેના વડે ચલાય-ચાલી શકાય, તે “ચરણ” કહેવાય છે. શું એટલે ચાલવું, ફરવું કે જવું.
સુવરઘ-ઘો-[ટુક-ક્ષય]-દુઃખનો ક્ષય, દુઃખનો નાશ.
દુઃખ બે પ્રકારનાં હોય છે : શારીરિક અને માનસિક. તેનો નાશ એટલે અભાવ થાય તેવી પરિસ્થિતિ.
—-gો-[વર્ષ-ક્ષય ]-કર્મનો ક્ષય.
સંસારમાં પરિભ્રમણ કરાવનારું અને અનેક જાતનાં દુઃખોનો અનુભવ કરાવનારું બળ “કર્મ છે. તેનો ક્ષય એટલે સંપૂર્ણ અભાવ.
કહ્યું છે કે :सारीर-माणसाणं, दुक्खाण खओ त्ति होइ दुक्ख खओ । नाणावरणाईणं, कम्माण खओ उ कम्मखओ ॥
શ્રી શાન્તિસૂરિવિરચિત, ચેઈય વંદણ મહાભાસ (પૃ. ૧૫૪, ગાથા ૮૬૨.).
આ શ્લોકનો અર્થ ઉપર દર્શાવેલ છે. અને તેને નિદાન અથવા નિયાણું ગણાવામાં આવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org