________________
૪૨૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આબૂગિરિ ઉપર “ખરતરવસહી' નામક મંદિરમાં નીચેના માળમાં ચારે બાજુ મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તેમની મૂર્તિ ભવ્ય અને નવણયુક્ત પરિકરવાની છે. તે દરેકની નીચે શિલાલેખ છે.* ત્યાં પૂર્વ દિશામાં મંગલકર પાર્શ્વનાથ (દક્ષિણ દિશાના પાર્શ્વનાથની મૂર્તિમાં નામ વંચાતું નથી) પશ્ચિમ દિશામાં મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ અને ઉત્તર દિશામાં ચિંતામણિ પાર્શ્વનાથ છે. દક્ષિણ દિશાના પાર્શ્વનાથની મૂર્તિનું નામ વંચાતું નથી પરંતુ લાગે છે કે કલ્યાણકર પાર્શ્વનાથ હોવા જોઈએ. જો આમ હોય તો આ ચારે પાર્શ્વનાથની મૂર્તિઓ અને “ઉવસગ્ગહર સ્તોત્ર વચ્ચે કંઈ સંબંધ છે કે નહિ ? તે વિચારવું જોઈએ. ૩૪. “ઉવસગ્ગહરં સ્તોત્રમાં સમાસો, ક્રિયાપદો અને વિભક્તિઓ
ઉવસગ્ગહર સ્તોત્રમાં નીચે મુજબના પંદર સામાસિક પદોનો ઉપયોગ થયેલ છે.
. उवसग्गहरंपासं, कम्मघणमुक्कं, विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवासं, विसहरफुलिंगमंतं, गहरोगमारीदुट्ठजरा, बहुफलो, नरतिरिएसु, दुक्खदोगच्चं, चिंतामणिकप्पपायवब्भहिए, अविग्घेणं, अयरामरं, महायस!, भत्तिभरनिब्भरेण, जिणचंद.
આ રીતના ૧૫ સામાસિક પદો છે. જેમાં બહુવ્રીહિ, કર્મધારય, તપુરુષ, વંદુ, અવ્યયીભાવ, ઉપમાનોપમેય કર્મધારય વગેરે સર્વ સમાસોનો ઉપયોગ કરાયો છે. ક્રિયાપદો.
વંતમિ, થા, નંતિ, રિફુડ, રોફ, પાર્વતિ (બે બખત), વિજ્ઞ આ
★ (१) श्री खरतरगच्छे, श्री मनोरथकल्पद्रुम श्री पार्श्वनाथः । सं. मंडलिककारितः ॥
(२) श्री खरतरगच्छे, श्री जिनचन्द्रसूरिभिः प्रतिष्ठितः श्री चिंतामणि-पार्श्वनाथः । सं. मंडलिककारितः ॥ (૩) શ્રી રવરત છે શ્રી મન્નાવર શ્રી પાર્શ્વનાથ: I . મંતિવાતિઃ | (૪) શ્રી ઉતર છે શ્રી પાર્શ્વનાથઃ | સં. મંનિરિતઃ શ્રી ઉતરછે . આબૂ ભા. ૨, પૃ. ૧૭૪-૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org