________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૩૯૫ તમારા નામરૂપી મંત્રના વર્ષોની પંક્તિને તમારા નામના અક્ષરોરૂપી સ્ફટ સિદ્ધ મંત્રથી ગૌરવવાળા
મનુષ્યને.
તમારું નામ દુષ્ટ પ્રેત પિશાચો આદિનો નાશ કરે છે. આશ્ચર્ય કરનાર છે નામરૂપી મંત્ર જેનો એવા માણિક્યસ્વામી.
હે જિનેન્દ્ર ! તમારા નામમંત્રનું એકાગ્ર ચિત્તવાળા થઈને જેઓ ધ્યાન કરે છે."
સર્વ વિદ્યા અને મંત્રોના બીજાક્ષરો જેમના નામાક્ષરમાં છે એવા પ્રભુ !
| હે લામાસૂનું તમારા નામનો જેઓ જપ કરે છે તેમનાથી દુરિતો દૂર ભાગી જાય છે.
હે સ્વામી ! પ્રબલ એવા ભૂતો આદિ તથા અતિ પ્રબલ રોગો પણ તમારા નામ સ્મરણથી વિલય પામે છે.’ ૧૦. “દિયા' પદના પ્રયોગની સૂચકતા
ઉવસગ્ગહરની પાંચમી ગાથાના બીજા ચરણમાં દિયા પદનો
१. त्वद्गोत्रमन्त्रवर्णततिम् ।
જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૧૫ર २. तुह नामक्खरफुडसिद्धमंतगुरुआ नरा लोए ।
નમિ. સ્તો. ३. दुष्टान् प्रेतपिशाचादीन् प्रणाशयति तेऽभिधा ॥३॥
-જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૪૮-૪૯ ४. स्वामी माणिक्यपूर्वस्त्रिभुवनतिलकश्चितितश्रीसुरादि त्रैलोक्योद्योतकर्ता प्रथिततरयशाश्चित्रવૃત્રામમંત્ર |
–ડી. સી. હયમનોલોગ પી. પ૭ . નિન ! મમત્રે એ ધ્યાયપ્રિતઃ | -જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૧૯૭ ६. सर्वविद्यामन्त्रबीजाक्षरनामाक्षरप्रभो ।।
(શ્રી પા. સ્ત.) જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૧૯૬ ७. त्वन्नाम वामाङ्गज ये जपन्ति नश्यन्ति दूरं दुरितानि तेभ्यः ।
--જૈ. સ્તો. સં, ભા. ૨, પૃ. ૧૭૭ ८. प्रभूता भूताद्याः प्रबलतररोगा अपि तथा तव स्वामिन् नामस्मरणवशतो यान्ति विलयम् ।
-જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org