________________
૩૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
વિનાનાને. એ પ્રમાણે પણ થાય છે. '
પાનો અર્થ ‘પરઐશ્વર્યયુક્ત’ એ પ્રમાણે પણ થાય છે.”
જો કે આ બધા અર્થો કરતી વેળા પાસે પદની નિષ્પત્તિ જુદી જુદી રીતે કરવી પડે છે.
સમીપ અર્થ કરતી વેળા મૃગુ ધાતુ પરથી તે નિષ્પન્ન થાય છે. જનારા અર્થ કરતી વેળા દશ-પડ્યે પરથી તે નિષ્પન્ન થાય છે.
આકાંક્ષા વિનાના એ અર્થ કરતી વેળા પ્ર+માશા ઉપરથી બહુવ્રીહિ સમાસ કરી તે નિષ્પન્ન થાય છે. विसहरविसनिन्नासं
વિષ એટલે પાણી. પ્રસ્તાવથી અહીં મણિકર્ણિકાનું પાણી સમજવાનું છે. તેમાં ગૃહ એટલે નિવાસ છે જેનો તે વિષગૃહ. અહીં સામર્થ્યથી કમઠ મુનિ અર્થ સમજવો. કારણ કે ઘણું કરીને વારાણસીમાં વસનારા પંચાગ્નિતપનું આચરણ મણિકર્ણિકાના તીરે જ કરતા દેખાય છે તે કમઠ મુનિનો વૃષ એટલે ધર્મ. (ધર્મ એટલા માટે કે લૌકિકો તેને ધર્મ તરીકે સ્વીકારે છે) જે પંચાગ્નિ તપ લક્ષણ તેનો નાશ કરનાર તે વિષગૃહ વૃષનિર્નાશ.એટલે કે સળગતા અગ્નિમાં બળતા કાષ્ઠના પોલાણની અંદર
૨. યદા પ્રતા મારા સ પ્રશસ્ત, નિરાલાક્ષમિત્વ | - ક. લ. પૃ. ૧૧ ૨. પ્રાસં પરમૈશ્વર્યાદિયુ$મ્ |
ઉ. પદાર્થ હ. લિ. પ્રત પૃ. ૨૫ ગ્ર ૩. આ નામનો વારાણસીમાં આજે પણ એક ઘાટ છે. ૪. સિ. ચં. ગ. ઉવ ની વ્યા.માં મણિકર્ણિકાના ઘાટનું જલ એમ કહેવાને બદલે
મણિકર્ણિકા નદીનું જલ એમ લખે છે તે વિચારણીય છે. વિષ-પાનીય પ્રસ્તાવાત मणिकार्णिकनदीजलं । यदि वा विषं पानीयं प्रस्तावात् मणिकर्णिकाजलं तत्र घरं ति गृहं निवासो यस्यासौ विषगृहः । प्रायेण वाराणसी वासिनः पंचाग्नितपश्चरणं 'मणिकर्णिका' तीर एव कुर्वाणा दृश्यन्ते । स च सामर्थ्यात् कमठमुनिस्तस्य वृष-धर्म लौकिकैर्धर्मतया गृह्यमाणत्वात् पञ्चाग्नितपश्चर्यालक्षणं निर्नाशयति यः प्रज्वलज्ज्वलनदह्यमानकाष्ठकोटरान्तर्मियमाणसर्पप्रदर्शनेन मातुर्लोकानां च मनसि तत्तपसोऽधर्मरूपत्वनिश्चायनात् तम् ।
--અ. કે. લ. પૃ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org