________________
જાવંતિ ચેઈયાઈ-સૂત્ર૭ ૩૨૩
વંદે વિન્ટે-હું વાંદું છું.
-[3]-અહીં. સંતો-[+]-રહ્યો છતો. તત્થ-[aa]-ત્યાં. સંતાડું-[7]-રહેલાંને
(૪) તાત્પર્યાર્થ આ સૂત્રમાં સર્વ ચૈત્યોને વંદન કરેલું હોવાથી તે સત્ર-ફય-વંતUT -સુરં સર્વચેત્ય-વંદન સૂત્ર કહેવાય છે. પ્રથમ શબ્દો પરથી “જાવંતિ ચેઈયાઈ' નામથી પણ તે પ્રસિદ્ધ છે.
(૫) અર્થ-સંકલના ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોકમાં જેટલાં પણ ચૈત્યોજિનબિંબો હોય, તે સર્વેને અહીં રહ્યો છતો ત્યાં રહેલાંને હું વંદન કરું છું.
(૬) સૂત્ર-પરિચય જિન-પ્રતિમા આત્મ-બોધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની નિઃસીમ ભક્તિ આ ગાથા વડે પ્રદર્શિત કરાય છે. આ સૂત્રમાં સર્વવર્ણ ૩૫, અને તેમાં ગુરુ ૩, તથા લઘુ ૩૨ છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ૪૪મી ગાથા હોય, તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org