SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ १५. सव्व-चेइयवंदण-सुत्तं [સર્વ-ચૈત્યવન-સૂત્રF]. જાવંતિ ચેઈયાઈ-સૂત્ર (૧) મૂલપાઠ जावंति चेइयाई, उड्डे अ अहे अ तिरिअलोए अ । सव्वाइँ ताइँ वंदे, इह संतो तत्थ संताई ॥१॥ (૨) સંસ્કૃત છાયા यावन्ति चैत्यानि, ऊर्श्वे चाधश्च तिर्यग्लोके च । सर्वाणि तानि वन्दे, इह सन् तत्र सन्ति ॥१॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ ગાવંતિ-[ચાર્વત્તિ]-જેટલાં. રેફયા-ચૈિત્યનિ-ચેત્યો, જિન-પ્રતિમાઓ. ત્યાનિ જિનેન્દ્ર-પ્રતિમા (અ.દી.) [Ò]-ઊર્ધ્વલોક, દેવલોકમાં. મ-[૨]-અને. મદે [મથ:]-અપોલોકમાં, ભવનપતિના આવાસોમાં. તિરિત્નો-[તિર્યત્નો]-તિર્યશ્લોકમાં, મનુષ્યલોકમાં. તિર્થસૂનો મૂલ અર્થ વચમાં રહેલું, મધ્યમાં રહેલું એવો થાય છે. ઉપર સ્વર્ગ, નીચે પાતાલ અને વચમાં મનુષ્યલોક હોવાથી તે તિર્યલોક કહેવાય છે, તેમાં. સલ્લાહું તાડું [સર્વનિ તાનિ]-તે સર્વેને. * આ ગાથા “ગાહા” છંદમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy