SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦૨૬૫ नाणावरणं चेव, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ॥ नामकम्मं च गोयं च, अंतरायं तहेव य । एवमेयाइ कम्माइं, अद्रुव उ समासओ ॥ જેના બંધાવાથી જીવ આ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે આઠ પ્રકારનાં કર્મોને હું યથાક્રમે કહીશ, તે નીચે મુજબ : (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. વડળીસ-[વર્તાવતિ:]-ચોવીસ. વિ-[]-પણ. નિવર ! દુનિનવ: !] હે જિનવરો ! હે જિસેંદ્રો ! નયંત-નિયતુ]-જય પામો. અપ્પડદય-સાસન !- [ગપ્રતિરત-શાસના ! ]-અખંડિત શાસનવાળા! અબાધિત ઉપદેશ કરનારા ! ગપ્રતિહત છે શાસન જેમનું તે પ્રતિહતિ-શાસન. તેમાં પ્રતિહિતનો અર્થ અખ્ખલિત, અખંડિત, અબાધિત અવિસંવાદી કે વિરોધ-રહિત થાય છે અને શાસનનો અર્થ આજ્ઞા, પ્રવચન કે ઉપદેશ થાય છે. એટલે સતિહતિશસાનનો અર્થ અબાધિત ઉપદેશ કરનારા યોગ્ય છે. વપૂર્દિ [પૂમિપુ-કર્મભૂમિઓમાં. જે ભૂમિમાં કૃષિ, વાણિજય, તપ, સંયમ અને અનુષ્ઠાન આદિ કર્મો પ્રધાન હોય, તે કર્મભૂમિ કહેવાય છે; અથવા તીર્થકરો મોક્ષ-માર્ગને જાણનારા અને તેનો ઉપદેશ કરનારા જ્યાં જન્મે છે, તે કર્મભૂમિ કહેવાય છે. તેનો પરિચય શ્રીભગવતીસૂત્રના ૨૦મા શતકના ૮મા ઉદ્દેશમાં આ પ્રમાણે આપવામાં આવ્યો છે :- . [io] તે મૂકી પન્ના ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy