________________
पसीयंतु
લોગસ્સ-સૂત્ર ૭૦ ૧૯૩
:
આ પદ પરમાત્માના અનુગ્રહને સૂચવે છે. અનુગ્રહનો વિષય યોગબિંદુમાં નીચે મુજબ સ્પષ્ટ કરવામાં આવ્યો છે ઃ
હવે કોઈક અપેક્ષાએ પરમતનો સ્વીકાર કરતાં કહે છે :--
અર્થાપત્તિથી જો ઈશ્વરનો (તીર્થંકરનો) અનુગ્રહ સ્વીકારીએ તો એમાં સ્વમત પરિહારરૂપ દોષ-અપરાધ નથી, એટલું જ નહીં પણ યુક્તિયુક્ત અર્થ સ્વીકારવામાં તો ગુણ જ છે. પ્રસ્તુત વિષય તો જ સમજાય કે જો આ ઈશ્વરાનુગ્રહ વિશે મધ્યસ્થભાવપૂર્વક વિચારવામાં આવે.
हवे अर्थापत्ति (सार्थ व्यापार ) समभवे छे.
બધા જ મુમુક્ષુઓ ગુણપ્રકર્ષરૂપ કોઈક વિશિષ્ટ દેવતાને વંદનીય તથા સ્તવ વગેરેનું ફળ આપનાર માને છે. (એ માન્યતામાં અપેક્ષાએ યુક્તિયુક્તતા હોય અને ગુણ હોય, તો તેને આપણે પણ અપેક્ષાએ સ્વીકારવી જોઈએ.)
१. अथ कथंचित्परमतमप्यनुमन्यमान आह ।
आर्थ्यं व्यापारमाश्रित्य न च दोषोऽपि विद्यते । अत्रमाध्यस्थ्यमालम्ब्य यदि सम्यग्निरूप्यते ॥ २९७॥
आर्थ्यं सामर्थ्यप्राप्तम् । व्यापारमीश्वराद्यनुग्रहरूपम् | आश्रित्यापेक्ष्य । न च नैव । दोषोऽप्यपराधः स्वमतपरिहाररूपः । विद्यते समस्ति युक्तियुक्तार्थाभ्युपगमे । पुनर्गुण एवेत्यपिशब्दार्थः । कथमित्याह अत्र ईश्वरानुग्रहादौ माध्यस्थं मध्यस्थभावं आलम्ब्य आश्रित्य यदि चेत् सम्यक् यथावत् निरूप्यते चिन्त्यते ॥
अथार्थ्यमेवव्यापारमाचष्टे ।
गुणप्रकर्षरूपो यत्सर्वैर्वन्द्यस्तथेष्यते ।
देवतातिशयः कश्चित्स्तवादेः फलदस्तथा ॥ २९८ ॥
गुणप्रकर्षरूप ज्ञानादिप्रकृष्टगुणस्वभावः । यद्यस्मात् । सर्वैर्मुमुक्षुभिः । वन्द्यो वन्दनीयः । तथा तत्प्रकारः । इष्यते मन्यते । देवतातिशयो विशिष्टदेवताख्य । कश्चिज्जिनादिः । स्तवादेः स्तवनपूजननमनानुध्यानादेः । क्रियायाः फलदः स्वर्गापवर्गादिफलदायी । तथा इति समुच्चये । अत्र यद्यपि स्वकर्तृका स्तवादिक्रिया फलं प्रयच्छति, तथापि स्तवनीयालम्बनत्वेन तस्यास्तत्स्वामिकत्वमिति स्तोतव्यनिमित्त एव स्तोतुः फललाभ इति ॥ - योगबिंदु सटी, पृ. १२२-१२3
प्र.-१-१३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org