SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ સૂત્ર પર શ્રી ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ છે, શ્રી જિનદાસગણિ મહત્તરની ચૂર્ણિ છે, અને શ્રી હરિભદ્રસૂરિની ટીકા છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં, શ્રીશાન્તિસૂરિએ ચેઇયવંદણમહાભાસમાં અને શ્રી દેવેન્દ્રસૂરિએ દેવવંદનભાષ્યમાં આ સૂત્ર પર વિવરણ કરેલું છે. આ સૂત્રમાં સંપદા ૧ તથા પદ ૬ સર્વ વર્ણ ૪૯ અને તેમાં ગુરુ ૧૦ તથા લઘુ ૩૯ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો પાઠ આવશ્યક મૂલ સૂત્રના કાયોત્સર્ગ અધ્યયનમાં આવેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy