SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઇરિયાવહી-સૂત્ર ૭ ૭૯ स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमण भूयः, प्रतिक्रमणमुच्यते ॥* ભાવાર્થ-પ્રમાદને વશ થઈ પોતાના સ્થાનથી પ૨સ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછા ફરવું-તેનું નામ પ્રતિક્રમણ. પોતાનું સ્થાન એટલે સ્વભાવ અને પરસ્થાન એટલે તેમાંથી થયેલું વિચલિતપણું કે તેમાં લાગેલો દોષ. અર્થાત્ દૂષિત થયેલા આત્માને શુદ્ધ કરીને પુનઃ તેના સ્વભાવમાં લાવવો-તે પ્રતિક્રમણ કહેવાય છે. કૃચ્છ-[ચ્છામિ]-ઇચ્છું છું. રૂ ં ફચ્છામ્યતવ્ માવદઃ । (યો. સ્વો. વૃ. ૩)-હું ઇચ્છું છું એ ભગવદ્ વચનને. આચાર્ય શ્રીહેમચંદ્રે સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનના આઠમા અધ્યાયના ત્રીજા પાદમાં તૃતીયસ્ય મિઃ એ સૂત્રની વ્યાખ્યામાં જણાવ્યું છે કે-બહુલના અધિકારથી કેટલાક સ્થળે મિ પ્રત્યયના કારનો લોપ થાય છે, જેમકે વહુ નાળય ! સિરું સર્જ ત્યાં વનોમિ એવા અર્થમાં સર્ધા અને ન પ્રિયે ને બદલે 7 માં એવો પ્રયોગ થયેલો છે. તે જ રીતે ફામિના અર્થમાં ફર્જી એવો પ્રયોગ થયેલો જણાય છે. ફામિ-[ફામિ]-ઇચ્છું છું. પદ્ધિમિડં-[પ્રતિમિતુમ્]-પ્રતિક્રમણ કરવાને. ફરિયાવહિયાણું વિરાહળાણુ-[/થિયાં વિરાધનાયા:]-ઐર્યાપથિકી ક્રિયા દરમિયાન થયેલી વિરાધનાથી. ઈરિયાપથમાં ચાલતાં થયેલી જીવહિંસાદિ વિરાધનાથી. સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી, તે આરાધના; અથવા સંયમમાર્ગનું યથાવિધ પાલન કરવું, તે આરાધના. આવી આરાધનાનું તત્ત્વ જેમાંથી દૂર થયું છે, તે વિરાધના. અથવા વિકૃત થયેલી આરાધના, તે વિરાધના. મતલબ કે જે આરાધનામાં આ શ્લોકનું અવતરણ શ્રી હરિભદ્રસૂરિએ આ. ટી.માં આપેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy