________________
અભુકિયો સૂત્ર ૦૬૯
(૪) તાત્પર્યાર્થ ગુ મUIT-સુત્ત-ક્ષમાપના-સૂત્ર, ગુરુ-ક્ષમાપના-સૂત્ર.
આ સૂત્ર વડે શિષ્ય, ગુરુ પ્રત્યે થયેલ નાના-મોટા અપરાધોને ખમાવે છે, તથા ગુરુ પણ સામેથી તેને ખમાવે છે. એટલે તે ખામણા-ક્ષમાપના સૂત્ર કહેવાય છે. આ સૂત્રનો મૂળ પાઠ અભુઢિઓ શબ્દથી શરૂ થતો હોઈ તે અદ્ભુઢિઓ સૂત્રના નામથી પણ ઓળખાય છે.
મલ્મદિ દં-હું સામે ઊભો થયો છું, આદર-પૂર્વક ઉપસ્થિત થયો છું.
અભ્યસ્થિત શબ્દ માત્ર ઇચ્છા કે માત્ર અભિલાષાનો વ્યાપોહ કરીને ક્રિયા કરવાની તત્પરતા બતાવે છે. અહીં ગુરુ પાસેથી ક્ષમા માગવાની માત્ર ઇચ્છા જ નથી પણ તત્પરતા છે, તે દર્શાવવા માટે એ યોજાયેલો છે. અથવા અભ્યસ્થિત શબ્દ આદર-પૂર્વક ઊભા થવાનો-ખડા રહેવાનો ભાવ સૂચવે છે અને તે અર્થ પણ અહીં સંગત છે, કારણ કે ગુરુની ક્ષમા દબાણવશ કે બાહ્યોપચારથી માગવાની નથી પણ તેમના પ્રત્યે સંપૂર્ણ આદરભાવથી માગવાની છે.
મિતર-તે વારં-દિવસ-દરમિયાન આપના પ્રત્યે થયેલા અપરાધોને ખમાવવા માટે. ભિતર-રેવસિä શબ્દ અહીં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની કાલ-મર્યાદાનો સૂચક છે. એટલે જ્યારે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના કે પક્ષ, ચાતુર્માસ અથવા સંવત્સર-દરમિયાન થયેલા અપરાધોની ક્ષમા માગવાની હોય છે, ત્યારે આ પદને બદલે અનુક્રમે પિતર–રાફર્ગ, હિંમતર पक्खिअं, अभितर-चउमासियं सने अभितर-संवच्छरिअं से ५हो बोलाय છે. આ પદો વિશેષણ હોઈને વિશેષ્યની અપેક્ષા રાખે છે. તેનો નિર્દેશ અહીં સ્પષ્ટ શબ્દોમાં જોવામાં આવતો નથી, પરંતુ ક્ષમા હંમેશાં અપરાધની જ માગવાની હોય છે અને અહીં ગુરુ-ક્ષમાપનાનો પ્રસંગ છે, એટલે આપના પ્રત્યે થયેલા અપરાધ એ શબ્દો અધ્યાહારથી સમજવાના છે.
ખમાવવું એ ખમવાનું પ્રેરક રૂપ છે, તેથી તેનો સ્પષ્ટ અર્થ ક્ષમાની માગણીનો છે. આ માગણી એટલા માટે કરવામાં આવે છે કે અપ્રીતિકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org