________________
કહે :]
४. सुगुरु- सुखशाता पृच्छा ગુરુ-નિમંત્રણ-સૂત્ર
(૧) મૂલપાઠ
રૂવ્ઝાન્તિ ! સુદ-રાફે ?*
મુદ્ધ-તપ ?
शरीर निराबाध ?
सुख संजम - जात्रा निर्वहो छो जी ?
સ્વામી ! શાતા છે ની ?
[અહીં ગુરુ જવાબ આપે : ‘દેવ-ગુરુ-પસાય'. તે સાંભળીને શિષ્ય
भात पाणीनो लाभ देजो जी ॥*
(૨) સંસ્કૃત છાયા
આ સૂત્ર મિશ્ર ગુજરાતી ભાષામાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી નથી.
(૩) સામાન્ય અને વિશેષ અર્થ
કૃચ્છા !-હે સ્વકીય ઇચ્છા કરવાવાળા !
Jain Education International
* (૧) દિવસના બાર વાગ્યા પછી આ સૂત્ર બોલવું હોય તો સુદ-રના સ્થાને સુઃટ્રેસ એવો પાઠ બોલવો.
(૨) આ સૂત્રનો નિર્દેશ, ક્રમાંક ૧૧ વાળી પોથીમાં પૃષ્ઠ ૧ ઉપર નીચે પ્રમાણે
જોવામાં આવે છે. રૂષ્કારિ સુદ-રાર્ફ સુજી-તપ શરીર નિરાવાધ સુષ-સંનમ યાત્રા નિર્વજ્ઞ છરૂ ? પોથી ૨૯માં સ્વામિ શાતા છે ની એ ભાગ જોવામાં આવતો નથી. પોથી ૨૪માં છે સ્વામી શાતા ? એવો પાઠ નજરે પડે છે.
+ ગુરુ કહે-વર્તમાન જોગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org