SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર : ઘણા લોકો દાણચોરી, ચોરી, ભીખ, નશાકારક ડ્રગ્ઝના વેપાર, બંદૂક ચલાવવાવાળા તથા ત્રાસવાદ ઉપર નભે છે તો શું આપણે તેઓને મદદ કરવા તેઓની વસ્તુ ખરીદીશું? દૂધનો વિકલ્પ શું ? પ્રશ્ન : દૂધનો વિકલ્પ શું ? ઉત્તર : પ્લાસીબો (Placebo) અર્થાતુ ખોટી વસ્તુનો વળી વિકલ્પ શું ? દૂધને બદલે તમે સોયાબીનનું દૂધ, અન્ય લીલાં શાકભાજી અને દાળ વગેરે કઠોળ વાપરી શકો. મારા પુત્રે ક્યારેય દૂધ પીધું નથી. આમ છતાં તે છ ફૂટ ઊંચો છે અને ક્યારેય એક દિવસ માટે પણ માંદો પડ્યો નથી.
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy