SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૭ કર્મોનું વર્ગીકરણ – પ્રકૃતિબંધના પ્રકારો આ પ્રકરણમાં આ દ્રવ્યકર્મોનું ઘાતકર્મ અને અઘાતી કર્મ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલ છે. આ જ દ્રવ્યકર્મોનું પુણ્યકર્મ અને પાપકર્મ પ્રકારે કરેલ વર્ગીકરણની વિશેષ સમજૂતી જુદા પ્રકરણમાં કરેલ છે. Obstructing Karma (Antara Karma Life span determining Karma (Ayush Kama) જાણુણ્ય કર્મ Gestava Status determing Karina Got Karma) અંતણય કર્મ Perception Obscuring Karma Darsnävarna Karma દર્શનાવરણીયકર્મ ce Knowledge Obscuring Karma {]Init1 #varninra Karra) ફાનાવરણીય કર્મ ગોત્રકર્સ Body & Physique determing Karma Niim Kart નામકર્મ Feeling Pertaining Karma (Vedanta Karma) Deluding Karma (Mohana Karina) મોદનીય કર્મ વંદનીય કર્મ ઘાતી કર્મ ઘાતી કર્મ આત્માના ચાર મૂળગુણોને ઢાંકી દેનારા છે. આ કર્મોને લીધે આત્મા તેના ચાર મૂળ ગુણો - જેવા કે ૧. સમ્યક શ્રદ્ધા અને શુદ્ધ ચારિત્ર (અનંત સુખ) ને બદલે મિથ્યાત્વ અને મર્યાદિત ચારિત્ર (મર્યાદિત સુખ) ૨. પૂર્ણ જ્ઞાન ને બદલે મર્યાદિત જ્ઞાન ૩. શુદ્ધ અને પૂર્ણ દર્શન ને બદલે મર્યાદિત દર્શન ૪. અનંત લબ્ધિ અને શક્તિ, ને બદલે મર્યાદિત શક્તિ જીવ ધરાવે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 45
SR No.000202
Book Title$JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorPravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2016
Total Pages138
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy