________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
બંધ
પુણ્ય*
પાપ*
સંવર
નિર્જરા
મોક્ષ
કર્મ નો બંધ કેવા પ્રકાર નો થાય છે તેનું વર્ણન.
શુભકર્મનું બંધ થવું તે પુણ્ય.
અશુભ કર્મનું બંધ થવું તે પાપ.
રોકવું. સારા કાર્યો અને શુભભાવ કે શુધ્ધ ભાવ દ્વારા નવા કર્મોથી બંધાતા અટકવુ.
38
બાંધેલા કર્મોનો અંશે અંશે અત્યંતર તપ દ્વારા (સારા કાર્યો અને સારા ભાવ દ્વારા) ક્ષય થવો.
બાંધેલા કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો, આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું.
* કેટલુંક સાહિત્ય પુણ્ય અને પાપને જુદા તત્ત્વ તરીકે ગણે છે જ્યારે કેટલાક તેને આસવમાં જ ગણે છે. ખરેખર તો પાપ અને પુણ્ય એ આસ્રવ તત્વના ભેદ છે. તેથી ખરેખર તો કુલ સાત જ તત્ત્વ છે.
बंध,
सवर
34
मोक्ष
अजीव
पाप
424
पुण्य
જૈન દર્શન અને આચારની સરળ સમજ