________________
ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ
રાજાએ ચાકરોને ટોપલા ભરીને શાકભાજી તથા ફળફળાદિ લાવવા કહ્યું. બાજ પક્ષીએ કહ્યું, “હું કાંઈ માણસ નથી કે શાકાહારી પણ નથી. મને તો ખોરાક તરીકે માંસ જ જોઈએ.” રાજા મેઘરથે કહ્યું, “કબૂતરના બદલામાં હું તને મારું માંસ આપું.” રાજાની
LATA(Qaavaan
a
પક્ષીની જિંદગી બચાવવા પોતાની જિંદગીનું બલિદાન આપતા રાજા મેઘરથ
68
જૈન કથા સંગ્રહ